________________
રાશિમાં હોય તે અગ્નિ, ૫-૬-૭ રાશિમાં હેાય તે ઈશાન, અને ૮-૯-૧૦ રાશિમાં હોય તે વાયવ્ય ખુણા શ્રેષ્ઠ છે.
વિવાહ માટે-મેષ, વૃષ, મિથુન, મર અને કુંભના સહાય, મહા, ફાગણું, બૈશાખ અને જેઠ માસ હોય, ચૈત્રમાં મેષાક હોય, પેષમાં મકરા હોય, અષાઢ શુ કે કાર્તિક વિદ હોય તે તે શુભ છે. પરંતુ જન્મમાસ, મકસ્થ ગુરૂ, સિંહગુરૂ, જન્મદિવસ, જન્મનક્ષત્ર, અને થર--કન્યા અન્ને પહેલા ખેાળાના ફરજંદ હોય તે જેઠ માસને ત્યાગ કરવા. શુભતિથિએ મધ ગુરૂ શુક્ર અને રહિણી, મૃગશર, મઘા, ત્રણ-ઉ-તરા, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મુળ કે રેવતી નક્ષત્રમાં વિવાહુ શુભ છે.
==
સારંગ કહે છે કે- ક્રૂર ગ્રહેાએ ભાગવેલ ભાગવતુ અને ભાગવવાનું નક્ષત્ર વિવાહમાં વર્જ્ય છે, નઢુિં તે તેમાં પરણેલ કન્યા ૩ વર્ષોમાં વિધવા થાય છે, વૈશાખ વદમાં ધનિષ્ઠાથી હિણી સુધીના નવ નક્ષત્ર, વસુનઃવક કે મડા-પ'ચક કહેવાય છે તે પણ વિવાહમાં ત્યાજ્ય છે.
વિવાહમાં ૨૧ દોષના ત્યાગ કરવા. અને તે ન બની શકે તેલ-તા, પાત (ચંડાયુદ્ધ), યુતિ, વેધ, જામિત્ર, આણુપચક, એકાગલ, ઉપગ્રહ, ક્રાંતિસામ્ય અને દગ્ધા; એ દસ દ્વેષને તે અવશ્ય ત્યાગ કરવા. યમઘ ટમાં વિવાહ કરવાથી કુળને ઉચ્છેદ થાય છે, એકાલમાં વિવાહ કરવાથી વૈધવ્ય મળે છે. જામિત્રમાં વિવાહ કરવાથી વૈધવ્ય, મૃત્યુ કુલટાવૃતિ, શાક, પીડા, વિગેરે દોષ ઉત્પન્ન થાય છે. લગ્નમાં ઉદયાસ્ત શુદ્ધિ પણ અવશ્ય જોવી.
ગૃહસ્થ વ્યવહારમાં વિવાહ એ આવશ્યક કાર્ય તરીકે મનાય છે, માટે તેમાં લગ્નબળ તપાસીને જ મુહુત` લેવું. શ્રી ઉદયપ્રભસૂરિજી વિવાહના લગ્નમાં રેખા આપનાર ગ્રહે માટે કહે છે કે---સુય° ૩-૬-૮-૧૧ સ્થાને હેાય; ચંદ્ર ૨-૩-૧૧ ભુવને હાય, મૉંગળ ૩–૯–૧૧ ભુવને હાય, બુધ તથા ગુરૂ ૧-૨-૩-૪-૫-૬-૯-૧૦-૧૧ સ્થાનમાં હોય, શુક્ર ૧-૨-૩-૪-૫-૯-૧૦-૧૧ ભુવને હાય, શને ૩-૬–૮–૧૧ મે જીવને હોય, તથા રાહુ ૨-૩૫-૬-૮-૯-૧૦-૧૧ ભુવને હોય તે તે સારા છે. આઠમે સ્થાને સુ` કે શનિ સિવાયના ગ્રહો ન હોય, ચન્દ્ર અને શુક્ર છઠ્ઠું સ્થાને ન હોય, વ્યયજીવનમાં કેતુ ન હેાય, તેવા મુહુર્તીમાં વિવાહ કરવા તે શ્રેષ્ઠ છે.
ચરલગ્ન અને ચરરાશિસ્થ ચંદ્રપર સ્ત્રીગ્રહેાની દૃષ્ટિ હોય અને બળવાન્યાયી (રવિ ચંદ્ર લેમ કે શુક્ર) ગ્રહ કેન્દ્રમાં હોય, અથવા મિથુન રાશિનેા ચન્દ્ર પાપગ્રહેાની દ્રષ્ટિવાળે હાય
TEVEN ENTENENTES
VENEENEVEN
૩૧૦