________________
S
વિવેચનસ્પષ્ટ છે. આરભસિધ્ધિની ટીકામાં કહ્યુ` છે કે—ઉત્તરાષાઢામાં રોગ થાય તા બે માસે મરે, અને અભીંચમાં રાગ થાય તે એ માસે જીવે છે. વળી રોગશામક નક્ષત્રોને તારાની અનુકુળતા હોય તે જ રોગ શાંતિ થાય છે.
चरलहु मिउ मूले रोगनिन्नास हेऊ, हवइ खलु पडतं ओसहं वाहिआणं । મિથુ-ન્નત્તિ-જુન-નિટ્ટા-જ્ઞેસ-સાફ માર્દિ, न कहवि विहेयं रोगमुते सिणाणं ॥ ११४ ॥
અં-ચર, લઘુ, મૃદુ અને મૂળ નક્ષત્રમાં રોગીને ઔષધ આપ્યું હોય તે તે રાગના નાશના હેતુ થાય છે; અને રોગમુકત પુરૂષે કોઈપણ રીતે શુક્રવાર સેામવાર, પુનઃવસુ, જ્યેષ્ઠા, અશ્લેષા, સ્વાતિ અને મઘા નક્ષત્રમાં સ્નાન કરવુ નહિં ॥ ૧૧૪
વિવેચન—પ્રથમ ઔષધ ખાવું હોય ત્યારે ચર, લઘુ, મૃદુ અને મૂળ નક્ષત્રા; અર્થાત અશ્વિની, મૃગાર, પુનવંસુ, પુષ્ય, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, મૂળ, અભીચ, શ્રવણુ, ધનિષ્ઠા, શતભિષા, અને રેવતી નક્ષત્ર હોય તે ગના નાશ થાય દે; અને દેહપુષ્ટિ થાય છે. અહીં વારે દર્શાવ્યા નથી. પણ ઔષધ લેવામાં રવિ અને સામવાર શુભ છે; દ્વિસ્વભાવ લગ્ન તથા ભદ્રા કરણ સારાં છે. અન્ય સ્થાને વ્યાધિના પ્રતિકારમાં તિક્ષ્ણ નક્ષત્ર ઉત્તમ માનેલ છે.
પ્રશ્નશતકમાં કહ્યું છે કે- પ્રશ્નકું ડળીમાં જન્મ નક્ષત્ર અશુભ છે, ૧--૪-૭-૧૦ ભુવા અને તેના અધિપતિએ અનુક્રમે--વૈદ્ય, ઔષધ, રાગ, અને રોગીના સબંધવાળા છે. એટલે તે તે સ્થાનાની પરસ્પર મંત્રી ઉપરથી વૈદ્ય ઔષધ વિગેરેની અનુકુળતા--મેળ, પરસ્પરની શત્રુતા ઉપરથી વૈદ્ય એષવાદિની પરસ્પર પ્રતિકૂળતા-કમેળ, શુભ ગ્રહોના સંયોગાથી વૈદ્ય વગેરે વડે રોગહન અને ક્રૂર ગ્રહેાના સંયોગથી વૈદ્ય વિગેરે વડે રંગ વૃદ્ધિ વિગેરેનું જ્ઞાન થાય છે.
વળી લગ્નમાં રહેલા ગ્રહો ઉપરથી પરિચારક પુરૂષા, તેની સ્થિતિ, જાતિ,વ ઉપવેશન વિગેરેનું ચતુર્થે શ ગ્રહ ઉપરથી કટુક વગેરે રસવાળા ઔષધનું, ષષ્ઠેશથી કટુ વિગેરે
* મુનિ શ્રી રત્નવિજયજીએ ( ૫૦-૬૦ વર્ષ પૂર્વે) લખેલ એક જીણુ પત્રમાં વસ્તુ પ્રાપ્તિ અને નક્ષત્રવાર યાગે રેગ પીડા દીનના કાઠે છે જેમાં આદ્રા ચિત્રા અને અનુરાધામાં માંદા પડેલાને જલધર મેન અને લેાહીખ'ડધાથી મૃત્યુ જણાવેલ છે.
EVENEMEN
૩૦૧
BIBBIESKIE