________________
કપાયું ફાટયું કે મળ્યું હોય તે માલીકને અનુક્રમે ભાગ, પુત્ર, રોગ અને મૃત્યુની પ્રાપ્તિ થાય છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે તે વસ્ત્ર ફાટે કે મળે ત્યારે તદ્દન વાપર્યાં વિનાનું હાય તે દેવવાદિક અ ંશમાં કહેલ ફળ વિશેષ પ્રમાણમાં મળે છે, અને તે વસ્ત્ર જેટલેા વખત વાપરેલ હોય તેટલા પ્રમાણમાં આછું આછું ફળ મળે છે. જો દેવાદિક અંશના મધ્યમાં ફાટે કે મળે તેાજ આ ફળ સમજવાનું છે. પણ હરકાઇ અંશના છેડામા ફાટ વિગેરે પડે તે તે શુભ અંશ હોય તેા પશુ તેનું ફળ અશુભ જ મળે છે. આ પ્રમાણે પથારી આસન વિગેરેમાં પણ શુભા-શુભ ફળ સમજવું.
વળી ચારેના અંશમાં ફાટે ખળે કે ખરડાય ત્યારે કમળ, છત્ર, ધ્વજ, તેારણુ, મૃગ, કચ્છપ અને અષ્ટ મંગળ વિગેરેની આકૃતિ થાય તે! તે શુભ છે અને ખર, ઉંટ, કાક, સાપ, શિયાળ, ઘુવડ, કુતરા કે વરૂ વિગેરે આકૃતિ થાય તે દેવાંશ હોય છતાં અશુભ છે નાના બાળકને પ્રથમ વસ્ત્ર પહેરાવવુ હોય ત્યારે ૧-૨-૩-૫-૭-૧૧-૧૩ તીથી સામ, બુધ, ગુરૂ શનિ, અશ્વિની, રાહીણી, હસ્ત, અશ્લેષા, વિશાખા, ત્રણ ઉત્તરા અને રેવતી શ્રેષ્ઠ છે, નવાપાત્ર વાપરવાનાં નક્ષત્ર અને વાર કહે છે.
મિગ-પુરસ્ત-સળી ફસ્થા-રારા ચિત્ત-વર્ફ सोमो गुरु अ दो वारा, पत्तवावरणे सुहा ॥ १०८॥
અથ་મૃગશર, પુષ્ય, અશ્વિની, હસ્ત, અનુરાધા, ચિત્રા અને રેવતી નક્ષત્ર; તથા સેામ અને ગુરૂ એમ એ વારા પાત્ર વાપરવામાં સારાં છે. ! ૧૦૮
વિવેચન—નવાં પાત્રાં વાપરવા હોય ત્યારે સામવાર અને ગુરૂવાર તથા અશ્વિની, મૃગશર, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા અને રેવતી નક્ષત્ર હોય તે શુભ છે. અન્યસ્થાને સુધ સ્વાતિ અને શ્રવણુ નક્ષત્રે પણ શુભ કહ્યા છે.
હવે નષ્ટ પ્રાપ્તિનાં નક્ષત્રો કહે છે—
जास्माइमुहा च चउ, असिणाई काण चिपड सज्जंधा दुसु वत्त जाइ सज्जे, अंधे लभइ गयं वत्थु ॥ १०९ ॥
અથ—દક્ષિણાદિ મુખવાળાં અશ્વિની વિગેરે ચાર ચાર નક્ષેત્રે અનુક્રમે-કાંણાં ચીખડાં, સજ્જ અને આંધળાં છે. એ નક્ષત્રમાં વસ્તુ ચારાઈ હોય તો તેની વાતા થાય છે, સજ્જ નક્ષત્રમાં ગઇ હોય તો મળતી નથી અને આંધળામાં ગઈ હોય
EVENENES
IPIKIRLEY BIRY EVENEN ENESE
૨૯૫