________________
વસ્ત્રો તે ગ્રહના વારે ધારણ કરે તે વિરૂદ્ધ વાર પણ શુભ છે. નવી કાંબળી ધારણ કરવામાં રિવ પણ શુભ છે. નવા વસમાં દુગ્ધા તિથિ અશુભ છે અને ૧-૨--૩-૧૩-૧૫ અતિ શુભ છે.
નક્ષત્રે માટે ઉદયપ્રભસૂરિ કહે છે કે-નવાં વસ્ત્ર ધારણ કરવામાં અશ્વિની, રાહિણી, પુનઃવસુ, પુષ્ય ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ઉત્તરાષાઢા, ધનિષ્ઠા ઉત્તરા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર શુભ છે. તેની ટીકામાં કહ્યું છે કે અશ્વિની વિગેરે નક્ષત્રમાં નવું વસ્ત્ર ધારણ કરે તે અનુક્રમે ૧ નષ્ટ વસ્તુની પ્રાપ્તી, ર મૃત્યુ ૩ અગ્નિદાહ, ૪ અર્થ સિદ્ધિ, ૫ મૂત્રક ભય, ≠ મૃત્યુ, છ ધનપ્રાપ્તિ, ૮ ધનપ્રાપ્તિ, ૯ શેક, ૧૦ મૃત્યુ, ૧૧ રાજભય, ૧૨ સોંપત્તિ, ૧૩ કાર્યસિદ્ધિ, ૧૪ વિદ્યાપ્રાપ્તિ, ૧૫ મિષ્ટાન્ન, ૧૬ પ્રીતિ, ૧૭ મિત્રપ્રાપ્તિ, ૧૮ વસ્ત્રહરણ, ૧૯ જળમાં નાશ, ૨૦ રાગ, ૨૧ અતિ મિષ્ટભાજન, ૨૨ નેત્ર વ્યાધિ, ૨૩ ધાન્યપ્રાપ્તિ, ૨૪ વિષભય, ૨૫ જળભય ૨૬ ધનપ્રાપ્તિ, અને ૨૭ રત્નપ્રાપ્તિ, એ પ્રમાણે ફળ મળે છે.
સૌભાગ્યને ઇચ્છતી સતી સ્ત્રીને અલકાર અને લાલ વસ્ત્ર માટે માંગળ, બુધ, શુક્રવાર તથા અશ્વિની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ધનિષ્ઠા અને રેવતી નક્ષત્રેાજ શુભ છે; પણ વસ્ત્ર માટે કહેલા બીજા નક્ષત્રે અશુભ છે; અહીં વસ્ત્ર અને અલંકારો ધારણ કરવામાં વિશેષતા એટલી છે કે-ગુરૂ વડિલ અને રાજાએ આપેલ તથા વિવાહ ઉત્સાહ કે ઇનામમાં મળેલ વસ્ત્ર નિઃશ ́કપણે નિદ્ય દિવસે પણ ધારણ કરવું.
બ્રહપસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે ગચ્છને લાયક વસ્રની એષણા માટે નીકળેલ સાધુને જે પ્રથમ વજ્ર મળે તે ફાટેલું, બળેલું અને મશ છાણુ કે માર્ટીથી ખરડાયેલું હાય તે તેના ત્રણ આડા અને ત્રણ ઉભા એમ નવ ભાગ કરવા. અને તેમાં અનુક્રમે—૧ દેવ, ૨ અસુર, ૩ દેવ, ૪ મનુષ્ય, ૫ રાક્ષસ, ૬ મનુષ્ય, છ દેવ, ૮ અસુર અને ૯ દેવની સ્થાપના કરવી. આ નવ ભાગમાંથી જે ભાગના મધ્યમાં ફાયું, મળ્યું કે ખરડાયું હોય તે તેનું નિમિત્તજ્ઞાન આ પ્રમાણે છે—
“વનું કત્તમાં રામા, માનુસેતુ ક મામા । असुरेसुअ अ गेलन्नं मरणं जाण रक्खसे ॥ १ ॥ "
3
અથ. જો તે મળેલા કે ફાટેલા વસ્ત્રના ભાગ દેવના અંશમાં હોય તે તેના માલીકને ઉત્તમ લાભ મળે છે, મનુષ્યના અંશમાં મધ્યમ લાભ થાય છે, અસુરના અંશમાં રાગ થાય છે અને રાક્ષસના અંશમાં મૃત્યુ થાય છે. ॥ ૧ ॥” લલ્લુ પણ કહે છે કે-દેવાદિ ચાર અશમાં TENENESENES
૨૪
KNONUNUNUNYS