________________
MARIAMMISIMMANAMSOSAMMMMMMBARAM MANASEMAKANANMAMMANAMAN અગીયારમાં ભુવનમાં હોય અને સૌમ્યગ્રહની દ્રષ્ટિ કૂરગ્રહથી રહિત શુભ લગ્ન સ્થાનમાં જતી હોય તે કર્ણવેધ શુભ છે.
સૂરિ મહારાજ ઉત્તરાર્ધ ગાથાથી નૃપદનનાં નક્ષત્ર દેખાડતાં કહે છે કે રાજાના દર્શનમાં અશ્વિની, રોહિણી, મૃગશર, પુષ્ય, હસ્ત, ચિત્રા, અનુરાધા, શ્રવણ, ઘનિષ્ઠા ત્રણ ઉત્તરા અને રેવતી નક્ષત્રો શુભ છે. અન્ય સ્થાને આ કાર્યમાં રવિવાર, મંગળવાર, ગુરૂવાર ૧૩-૧૩–૧૫ તિથિઓ અને ભદ્રા કરણ શુભ કહેલા છે રવિવાર અને ભદ્રા વધારે શુભ છે. નૃપાદિકની સેવા માટે કહ્યું છે કે–પંડિત તથા લડવૈયાએ લગ્નમાં શુભ ગ્રહ હેય, ૧૦ કે ૧૧ સ્થળે રવિ કે મંગળ હોય, અને નિવેર વિગેરેની શુદ્ધિ હોય તે સ્વામીને આશ્રય કરે. રાજા પાસે જતાં પુર્ણ નાસિકાને પગ આગળ સ્થાપ. હવે વસ્ત્રધારણના વારો કહે છે કે
सूरे जिण्णं ससी अई, भालिणं सणिधारिअं ।
भोमे दुक्खावहं होइ, वत्थं सेसेहिं सोहणं ॥१०७॥ અથ–રવિવારે ધારેલ વસ્ત્ર (જલદી જણ થાય છે, સોમવારે ધારેલ આદ્ધ થાય છે, શનિવારે ધારેલ મલિન રહે છે, મંગળવારે દુખદાયક થાય છે અને બાકીના વારે ધારણ કરેલ વસ્ત્ર સારું છે. ૧૦ના
વિવેચન–નવું વસ્ત્ર ધારણ કરવામાં રવિ, સોમ, મંગળ અને શનિવાર નિંધ છે; તથા બુધ, ગુરૂ, અને શુક્ર શુભ છે. તેમાં નવું વસ્ત્ર ધારણ કરવાને દિવસે રવિવાર હોય તે વસ્ત્ર ટુંક મુદતમાં ભળી જાય છે. સોમવાર હોય તે ભીનુંજ રહ્યા કરે છે, અર્થા-ન્હાવાના કે વસ્ત્ર છેવું પડે તેવા પ્રસંગે બહુ આવે છે; મંગળવાર હોય તે પહેરનારને શક રહ્યા કરે છે. શનિવાર હોય તો મેલું રહ્યા કરે છે, અને બુધ, ગુરૂ, કે શુક્ર હોય તે દરેક રીતે આનંદ પ્રર્વતે છે. અન્ય સ્થાને કહ્યું છે કે–બુધ, ગુરૂ અને શુક્રવારે નવું વસ્ત્ર ધારણ કરવાથી ધન, જ્ઞાન અને સુખ મળે છે. બ્રહદજાતિસારમાં કહ્યું છે કે–શુક્રવારે પહેરેલ નવું વસ્ત્ર પ્રિયસંગમ માટે થાય છે. અહીં દર્શાવેલ વારે વિશેષતા એ સાધુના વેત વસ્ત્ર માટે છે એટલે દરેક પ્રકારનાં વસ્ત્રો માટે સામાન્ય રીતે શુભાશુભ સમજવાના છે. જેથી કેટલાએક આચાર્યો વિવિધરંગી વસ્ત્રો માટે કહે છે કે–મંગળ વિગેરે છ વારમાં અનુક્રમે લાલ, લીલું શ્વેત, શ્વેત, કાળું અને પીળું વસ્ત્ર પહેરવું તે શુભ છે. અહીં એમ માની શકાય છે કે–બુધ ગુરૂ અને શુક્રવારે દરેક રંગનાં નવા વર્ષે પહેરી શકાય છે વળી જે ગ્રહોને જે રંગ છે તેવા રંગનાં TELEVISIONES EN EL TIENESESENTES EN EL SESSIESEN MELLANSENYALUNESLYS
૨૯૩