________________
રાશિકૂટ ચક્ર
કન્યા
તુલા
મુક
મીન
મ | પ્રી ! ૦| શ |
વશ્ય–રાશિઓના પરસ્પર વશપણા માટે કહ્યું છે કે દિવસે વિષમરાશિને સમરાશિઓ વશ્ય છે, સત્ર સમરાશિને વિષમરાશિઓ વશ્ય છે. દ્વિપદ શશિને ચતુષ્પદ રાશિ વય છે, વૃશ્ચિક અને જળચર ભક્ષ્ય છે, સિંહ વશ્ય નથી. વૃશ્ચિકને સિંહ વશ્ય છે, સિંહને વૃશ્ચિક વિનાની બધી રાશિએ વશ્ય છે. ધનુષને સર્વ રાશિઓ વશ્ય છે. કન્યાને પુરૂષ રાશિઓ વશ્ય છે, વૃષભને મેષ વશ્ય છે, મકરને કર્ક તથા મન વશ્ય છે. આ પ્રમાણે વશ્ય-અવશ્ય રાશિઓ તપાસી તંદ્રને સંબંધ જોડ. અને તેમાં સાધ્યની વશ્યરાશિ હોય તે શુભ છે. (આ. ૪૩૧ ટીકા)
સાંકેતિક શબ્દ–દે-શ્રેષતર, –શ્રેષ્ઠ, શું-શુભ, મ-મધ્યમ, અ-અશુભ, –નેષ્ટઅશુભતર, શત્રુ, પ્રી–પ્રીતિ.
૨૮