________________
કુંભ અને મીન રાશિએને પેાતાનાથી પાંચમી રાશિ સાથે થયેલાં નવ પચમ મધ્યમ છે, અને આકીનાં નવપંચમ શુભ છે. તૃતીઐકાદશ વિગેરે શ્રેષ્ટ રાશિ^ટોના સ્વામીમાં મૈત્રી હોય તે તે શ્રોતર થાય છે.
નાચંદ્ર ટીપ્પણુમાં તે વિવાહ માટે શત્રુષડષ્ટકમાં પણ રાશીશની મૈત્રીનું ફળ સ્વીકાર્યું છે.
राशरैकाधिपत्यं चेत्, स्वामिनो मित्रताऽथवा । तदा षडष्टकेऽपिस्यादू, विवाह: शुभकारकः ॥१॥
અ. જો બન્ને રાશિના એક અધિપતિ હોય અથવા બન્નેના સ્વામી મિત્ર! હેાય તે બડષ્ટકમાં પણ વિવાહ કરાય તે શુભ કારક છે ॥૧॥” આ દરેકના ખળ માટે શ્રી હેમહંસગણિ કહે છે કે નક્ષત્રયેાનિ, રાશિવૈશ્ય, ગ્રહમૈત્રી, રાશિફ્રૂટ, તથા નાવિધ ઉતરા-તર અળવાન છે, અને રાશિકૂટમાં પણ શુભ નવપંચમઃ બીઆમારમ્', અને પ્રીતિષડષ્ટક ઉ-તા-તર શ્રેષ્ટ છે. બૃહત્ જ્યોતિષ સારમાં તે કહ્યું છે કે:--
वर्णो वश्यं तथा तारा, योनिश्च ग्रहमैत्रकम् । गणमैत्रं भकुटं च, नाडी चैते गुणाधिका ॥ १ ॥
અથ—૧ વ, ૨ વશ્ય, ૩ તારા, ૪ ચેોનિ, ૫ ગ્રહમૈત્રી, ૬ ગણુમૈત્રી, ૭ ભકૂટ, અને ૮ નાડી; તે ઉ-ત-તર અધિક બળવાન છે. શા” અનુકુળ આંકડાને સરવાળા કરતાં ૧૮ થી અધિક સંખ્યા આવે તે તે શુભ છે.
અન્ય ગ્રન્થામાં વણું વિગેરે આ પ્રમાણે વર્ણવેલ છે
વર્ણ—પરસ્પર સાધ્ય—સાધકની મેષ વિગેરે રાશિથી ક્ષત્રિયાદિ વધુ શેાધી તેને મેળ તપાસવે. ૬'પતીમાં જે સ્ત્રી પતિથી ઉત્તમ વર્ણવાળી હોય તે પતિ અથવા પુત્ર જીવતા નથી. એમ સામાન્ય રીતે દરેકમાં ફળ સમજી લેવુ.
સ્ત્રીદુર—કન્યાની રાશિથી નજીકની રાશિને વર હોય તો તે શુભ છે અને વરથી નજીકની રાશિની કન્યા હોય તે તે અશુભ છે. પણ જો એકના સાસુ અને સસરે મૃત્યુ પામ્યા હાય તે દૂરનું નવપચમ પણ શુભ છે. આજ રીતે ધનિકની રાશિથી પ્રતિમાની રાશિ દૂર હાય તેવાં પ્રીતિષડકાદિ લેવાં શુભ છે. ખીજું ન મળે તે એવુ અાિષ્ટક પણુ દુષ્ટ નથી. ( આ, ૩/૩૭ ટીકા. )
BUBSENT
२७७
CHELETES