________________
આ અને ષડકામાંથી શત્રુષષ્ટકના ત્યાગ કરવેશ. કદાચ સાધ્યની રાશિથી આઠમે સ્થાને ગુરૂ વિગેરેની રાશિએ હાય, અને શત્રુષડાષ્ટક હોય તે તે પ્રતિષ્ઠાપક વિગેરેના ઘાત કરે છે; માટે શત્રુ ષડષ્ટક વવું અને પ્રીતિ ષડષ્ટક લેવું.
શત્રુ ષડષ્ટકની પેઠે બીઆઆરસુ અને નવ-પચક પણ અશુભ છે, માટે તેના પણ ત્યાગ કરવા. આ રાશિપુટના ફળ માટે નારચંદ્રમાં કહ્યું છે કે
शत्रुषडष्टके मृत्युः, कलहो नव पंचमे । द्विद्वादशशेतु दारित्रं, शेषेषु प्रीति रुत्तमा ॥१॥
અ-શત્રુડષ્ટકમાં મૃત્યુ, નવપંચમમાં કલહ, શ્રીઆમારામાં નિર્ધીનતા અને બાકીનામાં ઉ-તમ પ્રીતિ થાય છે. શેષ રાશિપુઢો એટલે તૃતીયીકાદેશ, સપ્તમ-સપ્તમ (સામસામા), દશમ, ચતુ અને એક રાશિ હોય તે તે શ્રેષ્ઠ છે, કેમકે---આ સ્થાનની રાશિએ પરસ્પર મિત્રતાવાળી છે. એક રાશિ માટે સલ કહે છે કે
एकनक्षत्रजातानां परेषां प्रीतिरुत्तमा ।
दम्पत्योस्तु मृतिः पुत्रा, भ्रातरो वाऽर्थनाशकाः ॥ १॥
J
*_*
અ—એક નક્ષત્રમાં જન્મેલા દરેકને ઉતમ પ્રીતિ હાય છે, પરંતુ દ ંપતીનું મૃત્યુ થાય છે, અથવા તેા પુત્ર અને ભાઇએ ધનનો નાશ કરનારા થાય છે. ૧” અહીં રૃપતીમાં એક જન્મનક્ષત્ર હોવાનું દુષ્ટ ફળ દેખાડેલ છે. પણ તે તેનું જન્મનક્ષત્ર એક હાય અને રાશિ જુદી જુદી હોય, અર્થાત્ જન્મનક્ષત્ર એક હેવા છતાં નક્ષત્રપાદ જુદા જુદા હોય તે દપતીમાં પ્રીતિ રહે છે. એક રાશિવાળા પતીનાં જન્મનક્ષત્ર જુદાં જુદાં હોય, પણ નાડીવેધ હોય તે તે પણ અશુભ છે.
પ્રીતિષડક સુપ્તમ-સપ્તમ વિગેરે શુભ રાશિફુટ હોય તે ગ્રહમૈત્રીના વિચાર કરવાની જરૂર નથી, પણ અશુભ બીઆ--મારમુ અને અશુભ નવ-પંચક હોય ત્યારે ગ્રહમંત્રી જેવી પડે છે. એટલે બીઆ બારમુ' તથા નવપ ંચકમાં પરસ્પર રાશિએના સ્વામી એક હોય, મિત્ર હાય, કે એક મધ્યસ્થ હોય તે તે રાશિફુટ પણ શુભ છે. અને તે અને મધ્યસ્થ હાય, એક શત્રુ હોય, કે અન્ને શત્રુ હોય તો તે રાશિફ્રૂટ અશુભ કે અશુભતર છે; સારગ કહે છે કેનાડી, ચેન, ગણુ અને તારા; એ ચારે શુભ હોય, અને રાશિના સ્વામીએ પરસ્પર મધ્યસ્થ હાય તે પણ તે રાશિફૂટ શુભ છે. આ રીતે સિંહ અને સમરાશિઓને પોતાનાથી બીજી રાશિ સાથે થયેલાં બીઆબારમાં શુભ છે. અને બાકીનાં પાંચ પીઆબારમાં અશુભ છે. ક, કન્યા,
BIENENEZIBILKENNER
૨૭૬
CAT