________________
ટીકામાં કહ્યું છે કે—નિગ મનથી નવમા નક્ષત્રમાં, નવમા માસમાં, નવમાં વર્ષોંમાં અને કુંભ ચક્રના વર્જ્ય નક્ષત્રામાં પ્રવેશ કરવા નહિ. ભાસ્કર કહે છે કે નવી વહુને રાત્રે અને વિવાહના નક્ષત્રમાં પ્રવેશ કરાવવા. રત્નમાળામાં કહ્યું છે કે—સીને સૂતિકા ઘરમાં અભિજિત્ અને શ્રવણની વચ્ચે પ્રવેશ કરાવવે. લલ્લ કહે છે કે
वनक्षत्रे स्वलग्ने बा, स्वमुहूर्ते स्वके तिर्थो । ग्रहप्रवेशमाङ्गल्यं, सर्वमेतत्तु कारयेत् ॥ १ ॥
અપેાતાના જન્મ નક્ષત્રમાં, પેાતાના લગ્નમાં, પેાતાના મુહૂતમાં અને પેાતાની તિથિમાં ગૃહ પ્રવેશ તથા સવ માંગલિક કાર્ય કરાવવાં ।।૧।।”
પ્રવેશમાં ચેાથનુ ઘર, ગડાંત, અસ્થિર, મૃત્યુ, પાંચક એકાલ અને વિષ્ણુ ભવિગેરે વિરૂદ્ધ ચાગે; તથા વિવાહાકત (૨૧) દેશના ત્યાગ કરવા. વળી મંગળવાર સાથે અશ્વિની નક્ષત્રને સિદ્ધિયોગ થાય છે, તેને પણ ત્યાગ કરવા. અને કુમાર વિગેરે શુભ ચેાગેને ગ્રહણુ કરવા. અનુકુળ ચંદ્ર અને તારા લેવા. જન્મ આધાન ચેાથી, છઠ્ઠી અને નવમી તારા પ્રવેશમાં અત્યંત શુભ છે ગ્રન્થકાર સુરિ મહરાજ કહે છે કે-પ્રવેશમાં ગુરૂ તથા શુક્રને ઉદય હવે જોઇએ. આ ઉપરથી તેની બાળ અને વૃદ્ધદશાના દિવસેાની શુદ્ધિ પશુ વિચારવી, પરંતુ જુનુ કે અળેલુ' ઘર નવું કયુ" હાય અને તેમાં પ્રવેશ કરવા તે અસ્ત વિગેરેને વિચાર કરવા નહિ એમ શિલ્પદીપકમાં કહ્યું છે. ચંદ્રાસ્તના કાળ પણ વર્જ્ય છે.
ઉદયપ્રભસૂરિ કહે છે કે—પ્રવેશમાં જન્મ લગ્ન, જન્મ રાશિનું લગ્ન, જન્મ લગ્નથી ઉપચય (૩-૬-૧૦-૧૧) સ્થાનનું લગ્ન, જન્મ રાશિથી ઉપચય સ્થાનનું લગ્ન અને સ્થિર લગ્ન શુભ છે. તે દરેકના નવાશે પણ શુભ છે. વૃષ અને કુ ંભ લગ્ન વિશેષ શ્રેષ્ઠ છે, અને અતિ આવશ્યક કા હાય તેા દ્વિભાવ લગ્ન તથા દ્વિસ્વભાવ લગ્નના નવાંશ પણ શુભ છે. પરંતુ પ્રવેશમાં ચર લગ્નના સર્વથા ત્યાગ કરવા. લલ્લ કહે છે કે-ચર લગ્નમાં નવાંશમાં પ્રવેશ કરવાથી અનુક્રમે ફરી પ્રવાસ, મૃત્યુ, રોગ અને ધનને નાશ થાય છે. પ્રવેશની ગ્રહ સ્થાપના માટે જ્યાતિસારમાં કહ્યું છે કે—
किंदट्ठमंतिकूरा, असुहा तिझ्गारहा सुहा सवे | कूरा बीआ असुहा, सेससमा गिहपवेसे अ ॥ १ ॥
અથ—ગૃહ પ્રવેશ કરવામાં કેન્દ્ર, આઠમુ અને અંત્ય સ્થાને રહેલ ક્રૂર ગ્રહ અશુભ છે, અને ત્રીજે અને અગીયારમે સ્થાને રહેલા સવ ગ્રહો શુભ છે, બીજે ભુવને રહેલ ક્રૂર ગ્રહેા અશુભ છે અને આકીના ભુવનમાં રહેલા ગ્રહે મધ્યમ છે.”
REE
INDINUNUN