________________
નવા ધરના બારણની સ્થાપના માટે નીચે મુજબ તપાસવું– ध्वजादिकाः सर्वदिशि ध्वजे सुखं, कार्य हरौ पूर्वयमोत्तरे तथा । प्राच्यां वृषे प्राग्यमयोर्गजेऽथवा, पश्चादुदक्पूर्वयमे द्विजादितः ॥१॥
અર્થ...ધ્વજ વિગેરે આઠ આ લાવવા. પછી ધ્વજાય હોય તે સર્વ દિશામાં, સિંહાય હેય તે પૂર્વ દક્ષિણ તથા ઉત્તરમાં, વૃષાય હોય તે પૂર્વ દિશામાં, અને ગજાય હોય ત્યારે પૂર્વ તથા દક્ષિણ દિશામાં બારણું મૂકવું, અથવા બ્રાહ્મણ વિગેરે ચાર જાતિના ઘરમાં અનુક્રમેપશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશાવાળાં બારણાં મુકવા (શિ. ૬૩)
અગ્નિ, નૈરૂત્ય, વાયવ્ય અને ઈશાનમાં બાત કર્યું હોય તે અનુક્રમે પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં બારણું મુકવું નહિ. તથા દ્વારચક્ર નીચે મુજબ તપાસવું-સૂર્ય નક્ષત્રથી અભિજિત્ નક્ષત્રની ગણનાથી ચંદ્રનક્ષત્ર સુધી ગણવું, અને ચાર ચાર નક્ષત્રનું ફળ તપાસવું. તે ચાર ચાર નક્ષત્રનું ફળ અનુક્રમે-લક્ષ્મી, નેન્ટ, નષ્ટ, સુખ, સુખ, મૃત્યુ અને કલહ છે (શિ૦ ૬ ૧૬) આ પ્રમાણે કારચક તપાસી શુભ નક્ષત્ર અને શુભ દિવસે બારણું મૂકવું. હવે પ્રવેશનાં ન કહે છે–
सतभिसपुस्सधणिठ्ठा, मिगसिरधुवमिउअएहिं सुहवारे ।
ससिगुरुसिए उइए, गिहे पवेसिज पडिमाओ ॥८८॥ અર્થ—શતભિષા, પુષ્ય, ધનિષ્ઠા, મૃગશર, ધ્રુવ અને મૃદુ નક્ષત્રમાં શુભવારે; અને ચંદ્ર ગુરૂ તથા શુકને ઉદય હેય ત્યારે પ્રતિમાને ઘરમાં પ્રવેશ કરાવે છે ૮૮ .
* मध्ये न स्थापयेद द्धारं, गर्भ नैव परित्यजेत् । ક્રિશ્વિનાત્ર જ ફ્રેશાનં, દા થાપર ધાન્ શિ. કારા. कुक्षिद्वारं न कर्तव्यं, पृष्ठद्वारं विवर्जयेत् ।
पृष्ठे चैव भवेद्रोगी, कुलक्षयं विनिर्दिशेत् ॥ ઝાડ, ઘાણી, રેંટીયે ઘરને, ખુણો, શેરીમાળ, ખીલ, ચીચોડે, થાંભલે અને વેફ સામે આવે કે વચમાં રહે તેમ બારણું મૂકવું નહિ. પણ તે વસ્તુ ઉંચાઈથી બમણી જમીન પછીની જમીનમાં દૂર હોય, ભીંતનું આંતરૂં હોય, સામે કિલે કે રાજમાર્ગ હય, અથવા સામે બે ખુણાની સંધિ થતી હોય તે બારણું મૂકવામાં હરકત નથી. (શિલ્યદીપક ૩/૧૧)
PANESE NEUVES SEVESNESEN YHTEYELEVELESLENENES ESPERIENZLERLSENERE SPIESNESI