SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ESPRESLAWENZUELEWENZENUSESLENENESE ESSE STESES SIENELLES શમાં કહેવાશે. તેવી ગ્રહસંસ્થા હોય તો શ્રેષ્ઠ છે. પ્રાંતમાં રવિ અને મંગળ સિવાયના ગ્રહના નવાંશે શ્રેષ્ઠ છે. લગ્ન અને ગ્રહના બળથી ઘરનું આયુષ્ય પણ શેધી શકાય છે. ભૂમિ પરીક્ષામાં જમીનને ખેદતાં હાડકું વિગેરે નીકળે છે તે અશલ્ય કહેવાય છે, તે શલ્યની શુદ્ધિ કરીને ઘર કરવું. તે માટે કહ્યું છે કે अधः पुरुष मात्रात्तु, न शल्यं दोषदं गृहे । जलान्तिकं स्थितं शल्यं प्रासादे दोषदं नृणाम् ॥१॥४०॥ અથ–“ઘરમાં પુરૂષ પ્રમાણ ભૂમિ સુધીના ભાગનું શલ્ય દુષ્ટ છે, પરંતુ પ્રાસાદમંદિરમાં તે જળ આવે ત્યાં સુધીના નીચેના ભાગમાં રહેલું શલ્ય મનુષ્યને દુઃખ આપનાર છે. અર્થા-ઘરમાં પુરૂષ પ્રમાણ અને મંદિરમાં પાણી આવે ત્યાં સુધી પાયે ખોદી શલ્યની શુદ્ધિ કરવી II ” એક રાફડે, પિલાણ ફાટ. હાડકું, ખાપરી, વાળ, રાખ વિગેરે શલ્ય કહેવાય છે, તે નીકળે તે નુકશાન કારક છે (શ્રાદ્ધવિધિ) હીન ભૂમિવાળું, ત્રીજા-ચોથા પહેરમાં વૃક્ષ કે ધ્વજાની છાયાવાળું, જિનમંદિરની પાછળ રહેલું, જિનમંદિરની છાયા કે દ્રષ્ટિવાળું, ગામના ઈશાન ખુણામાં રહેલું અન્યાયથી કરેલું, હલકા કાષ્ઠવાળું, વિરૂદ્ધ થાંભલાવાળું, મંદિર કુ વિગેરેના પત્થર કે કાષ્ઠથી બનાવેલું, પિતાની મેળે ઉઘડતા બારવાળું, યુદ્ધચિત્ર, દેવચિત્ર અને રૂષિના ચિત્રવાળું, દુધ ઝરતા વૃક્ષવાળું, પ્રમાણુ વગરનું, ઝાડ, ઘાણી, રેંટી, બીજા ઘરને ખુણે, માર્ગ, ખીલે કેલુ, થાંભલે, અને કૂવે વિગેરેની સામેના બારવાળું, કારીગરો સાથે કપટ રમી કરાવેલું અને બહુ બારણાવાળું ઘર હાનિકારક છે. ભૂમિવાળું, ન્યાય દ્રવ્યથી કરેલું, ઉત્તમ પત્થર અને ઉત્તમ કાષ્ટવાળું, જયણાથી ઈટ ચુને તૈયાર લઈ તેનાથી કરેલું, પ્રાકાર, રાજમાર્ગ, કે ઘરના બે ખુણાની સામે રહેલ બારણાવાળું. કારીગરને સતું રાખી કરાવેલું, કલશ, વૃક્ષ, વેલા, ફળ, ફુલ, સરસ્વતી, લક્ષ્મી, નિધાન, વર્ધમાન આડ મંગળ તથા ચૌદ સ્વપ્નના ચિત્રવાળું, સ્નાત્ર મહોત્સવ, સંઘ ભક્તિ, સુમુહૂર્ત અને શુભ શકુનમાં પ્રવેશ કરાયેલું ઘર શુભ છે. ધર્મસ્થાનમાં કુવા, વાવ અને રાજમંદિર વિગેરેના કાષ્ઠ વાપરવામાં દોષ નથી. ઘરની જમણી બાજુ અગ્નિ. પાણી, વાયુ. દવે અને ગાયનું સ્થાન બનાવવું. તથા ડાબી બાજુ ભજન ધાન્ય, દ્રવ્ય, વાહન, અને દેવભૂમિ બનાવવા. આરંભ સિધિ જૈન તત્વાદશ) ઘરની ઈશાન પૂર્વ પશ્ચિમ કે ઉત્તરમાં કુ કરે તે શ્રેષ્ઠ છે શિ૯૫ ૬-૭ PIESELEMUSERESETETAN PARTECIPALELEVERS SHOES ESPLENESZYN ૨૬૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy