________________
તથા પૂર્વાભિમુખ અને અને પશ્ચિમાભિમુખ ઘર માટે કર્યું, સિંહૈં, મકર અને કુંભ સંક્રાન્તિ શુભ છે; આકીની સ’કાન્તિ ચારે દિશાના ઘરમાં અશુભ છે કેટલાએક તે મેષાદિ, ધનાદિ અને સિદ્ધાગ્નિ રાશિમાં અનુક્રમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના મુખવાળા ઘરને નિષેધ કરે છે.
તિથિએ ૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ અને ૧૫ શુભ છે. શિલ્પ ગ્રન્થમાં કહ્યું છે કે--પૂર્વ મુખી દ્વારવાળું ઘર પુનમથી વદ આઠમ સુધી. ઉ-તરમુખી ઘર વઢી ૯ થી ૧૪ સુધી, પશ્ચિમસુખી ઘર અમાસથી શુદ્ધિ ૮ સુધી, દક્ષિણાભિમુખી ઘર શુદિ ૯ થી ૧૪ સૂધી કરવું નહિ. પણ ચતુર્મુખી દ્વારવાળા ઘરમાં આ તથા બીજા દિગ્ધા હોતા નથી. રિવ, સેામ, બુધ, ગુરુ અને શુક્રવાર શુભ છે શુભ યોગ શુભ હોય તે મંગળ લેવાનુ શિલ્પગ્રન્થે જણાવે છે, તેમજ શનિવારે ઘર પ્રારંભ વિગેરે સ્થિર કા' કરવાનુ શ્રી હેમહંસ ગણુ ફરમાવે છે.
कर्तुः स्थितिर्नो विधुवास्तुनोर्भे, पुरः स्थिते पृष्ठगते खनिष्यात् ।
અર્થ-ચંદ્ર નક્ષત્ર અને ઘર નક્ષત્ર સન્મુખ હોય તા ઘરધણી તેમાં વસી શકતા નથી, અને પાછળ હેય તેા તે ઘરમાં ખાતર પડે છે. માટે આ રીતે તેમાં ખાતુ કરવુ નહિ.” આ નિયમ માત્ર ગૃહસ્થના ઘર માટે છે.
ચંદ્રમા તથા તારામળ વિગેરે પણ તપાસ્ત્ર,
વાસ્તુશાસ્ત્ર ગ્રન્થમાં કહ્યું છે કે-પાશ અને કાળ અધે અને ઉર્ધ્વ દિશામાં વાસ્તુ અને ધ્વજારોપણનાં કાર્યો કરવા નહિ. અર્થાત્ પૂર્ણતિથિમાં ખાત અને ધ્વજારોપણને નિષેધ છે. બ્રહદ જ્યાતિષ સારમાં વૃષચક્રથી જણાવે છે કે સૂય નક્ષત્રથી ઈષ્ટ નક્ષત્ર સુધી ગણવું. જો ઈષ્ટ નક્ષત્ર પહેલા ૩ માં હોય તે લક્ષ્મી, અને ત્યાર પછીના અનુક્રમે ૪ માં ઉજડ, ૪ માં સ્થિરતા ૪ માં લક્ષ્મી ૪ માં દરિદ્રતા.૪ માં ધન ૨ માં રેગ, અને ૩ માં મૃત્યુ થાય છે. આ વૃષાકુના શુભ દિવસે ધરને પ્રારંભ કરવા.
ઘરના પ્રારંભમાં શુભ ગ્રહવાળા અને શુભ ગ્રહની દૃષ્ટિવાળા સ્થિર અથવા દ્વિસ્વભાવ રાશિમાં લગ્ન અને ચદ્ર હોય, તથા દશમા સ્થાનમાં સામ્ય ગ્રહે હોય તે શ્રેષ્ઠ છે. ગુરૂ કેન્દ્રમાં હાય, લગ્નમાં સ્વગૃહી ચંદ્ર હોય, જન્મેશ રાશીશ સૂર્યાં ચંદ્ર ગુરૂ તથા શુક્ર ઉચ્ચના હાય, સ્વગૃહી હોય, અસ્તના ન હોય, નીચના ન હોય, મળવાનું હોય, અથવા દરેક ગ્રહે સ્વગૃહી મિત્રગૃહી કે ઉચ્ચ સ્થાનના હાય તે શુભ છે. સૌમ્ય ગ્રહેા કેન્દ્ર કે ત્રિકેણમાં હોય, અને ક્રૂરગ્રહા ત્રીજે છઠ્ઠું તથા આઠમે સ્થાને હાય તેા તે ગૃહ પ્રારંભ માટે શુભ છે તથા પ્રવેPRESEN
UBVENESS
BUDED SUBURNY
VENEERS
૨૦