SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ sasasasasasa INST ૫ દ્વાર---પરિઘ ચક્રની પેઠે પૂર્વાદિ ચાર દિશામાં કૃત્તિકા વિગેરે સાત સાત નક્ષત્રે સ્થાપી ગૃહજન્મનક્ષત્રથી ચંદ્ર તપાસવા, જે ગૃહસ્થના ઘરમાં જમણી કે ડાબી તરફનો હાય તેા શુભ છે, પ્રાસાદ રાજમહેલ અને લક્ષ્મીમંદિર વિગેરેમાં સન્મુખ ચંદ્ર શુભ છે, તથા ઘરમાં એક નાડી-નાડીવેધ; અવિરૂદ્ધ મેનિ, લેણું અને દેવગણ હોય તે અત્યંત શ્રેષ્ઠ છે. ઉદાહરણ જેમકે -ક્ષેત્રફળ ૨૨,૪૭૯ ને આઠે ગુણુતાં ૧,૭૯,૮૩૨ થયા, જેને સત્યાવીશે ભાગતા શેષ ૧૨ રહે છે, તે તે ઘરનું જન્મનક્ષત્ર અશ્વિનીથી ગણતાં ખારમું ઉત્તરાફાલ્ગુની આવે છે. તે દક્ષિણની ભીંતે આવે છે, આઠમી તારા છે, આઘનાડી છે, ગાયની ચેનેિ છે, અને મનુષ્ય ગણુ છે. ૬ રાશિ---ક્ષેત્રફળને ૩૨ થી ગુણી ૧૦૮ થી ભાગવું, શેષ રહે તેમાં એક ઓછો કરી ૯ થી ભાગ દેવા. જેથી ભાગમાં ગત રાશિના આંક અને શેષમાં ઈષ્ટરાશિને ભાગ્ય નવાંશ આવે છે, આ રીતિથી પ્રીતિષડાષ્ટક બીયાખારમુ' અને ગ્રહમૈત્રી વિગેરે જેવું. ઉદાહરણ જેમકે—ક્ષેત્રફળ ૨૨,૪૭૯ ને ખત્રીશથી ગુણતાં ૭,૧૯,૩૨૮ થાય તેને ૧૦૮ થી ભાગતાં શેષમાં ૪૮ આવ્યા, તેમાથી એક એ કરતાં ૪૭ રહ્યા, જેને ૯ થી ભાગવાથી ભાગમાં ૫ અને શેષમાં ૨ ને! આંક આવે છે, એટલે પાંચમી સિદ્ધરાશિ ભોગવાઈ ગઈ આ છે, કન્યાશશિ ચાલે છે, બીજે નવાંશ કે ઉ. ફા. ને ત્રિજો પાદ ચાલે છે, ઘરધણીની કુંભરાશિ સાથે કન્યારાશિનુ’ પ્રીતિષડષ્ટક છે જે શુભ છે. ૭ વ્યય—ઘરના સત્યાવીશ નક્ષત્રામાં અનુક્રમે વારાફરતી શાંત ક્રૂર, પ્રદ્યોત; શ્રેયાન, મનેરમ, શ્રીવત્સ વૈભવ અને ચિંતાત્મક નામના આઠ વ્યયેા રહેલા છે. અર્થાત્,-ધરનું અશ્વિની નસત્ર હાય તો શાંત, ભરણી હોય તે ક્રૂર, રોહિણી હોય તો પ્રદ્યોત એમ અ ંતિમ રેવતી નક્ષત્ર હોય તો વ્યય આવે છે. આય આઠ છે તેમ વ્યય પણ આડ છે. તેમાં ધ્વજ આયની સાથે શાંત વ્યય, અને બીજા દરેક આયની સાથે પાતાથી એક આંક એ વ્યય શુભ છે. ચિંતાત્મક વ્યય ત્યાજ્ય છે. (શિલ્પના મતાંતર પ્રમાણે તેા ધ્વજ આયની સાથે અધિક આંકને વ્યય હોય તે પણ હરકત નથી. ( શિલ્પદીપક ૩૫૮) નક્ષત્ર પરથી રાશિ કાઢવી હોય તે ઉત્તરાફાલ્ગુની ૧૨૪૪=૪૮૯=૫-૩/૯ ભુકત રાશિ ૫ સિંહ, અને કન્યાને ત્રીજો નવાંશ, એટલે ઉત્તરાફાલ્ગુનીના ચેાથે પાદ આવે છે. એમ ખ્રીસ્ત કન્યાં નવાંશે નક્ષત્રના ત્રિજો પાદ આવે છે. ભાગ્ય (ભાગવતા) નવાંશની -પષ્ટતા કરવા માટે ઉપર ૧ આંક એછે કરેલ છે. ૨૫૬ NEVENENESTENESSEREBEN
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy