________________
NOMSANATARIMAIRENAMIENTAMS Nasahasamasama ananasasalama AMMATTIS કે સુખિત અવસ્થા હોય, અને તે જ વખતે ચંદ્રનાડીનું જળતત્ત્વ ચાલતું હોય તે આ સમયમાં ગમન કરનારને તુરતજ કાર્યસિદ્ધિ અવશ્ય થાય છે. સામાન્ય રીતે તે દરેકમાં નીચે મુજબ કાર્યો કરવાં, નારચંદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે
शशिप्रवाहे गमनादि शस्तं, सूर्य प्रवाहे नहि किंचनापि । प्रष्टुर्जयः स्याद् वहमानभागे, रिक्ते नु भागे विफलं समस्तम् ॥१॥
અથ–“ચંદ્રનાડીમાં ગમન વિગેરે કાર્ય શુભ છે, સુર્યનાડીમાં કાંઈ પણ કરવું ઈષ્ટ નથી, પુણગમાં પૃચ્છા કરનારને જય થાય છે, અને રિક્ત ભાગમાં બધું નિષ્ફળ જાય છે. ૧.”
પ્રભુ હેમચંદ્રસૂરી કહે છે કે—“ચંદ્રનાડી અભીષ્ટને સુચવે છે જેમાં મનવાંછિત કાર્યો કરવાં તે શુભ છે. સૂર્ય નાડી અનિષ્ટ સૂચક છે, જેમાં મૈથુન આહાર અને દીપ્ત કાર્યો કરવાં તે હિતકારક છે. સુષુષ્ણુનાડી નિવાણ ફળ આપનાર છે, જેમાં ધર્મધ્યાન અધ્યયન અને સમાધિ કરવી હિતકારક છે. ૬૩-૬૪” હેમહંસગણું કહે છે કે –
तत्त्वाभ्यां भूजलाभ्यां स्यात्, शान्ते कार्ये फलोन्नतिः ।
दीप्ताऽस्थिरादिके कृत्ये, तेजोवायवम्बरैः शुभम् ॥१॥ અથ–“ભૂતત્ત્વ અને જળતત્ત્વ વડે શાંત કાર્યમાં તથા અગ્નિતત્વ, વાયુતત્વ અને આકાશતત્વ વડે દીપ્ત અને અસ્થિર કાર્યમાં સફળતા પમાય છે. ૧
पृथ्व्यप्तत्त्वे शुभे स्यातां, वहिवातौ च नो शुभो। અર્થ– જીવિત, જય, લાભ, ધાજોત્પતિ, ખેતી, પુત્ર, યુદ્ધ, પ્રશ્ન, પ્રયાણ અને પ્રવેશમાં પૃથ્વી અને જળતત્વ શુભ છે.
चित्तस्थैर्य शैत्यकामक्षयौ च, तापक्रोधौ चञ्चलत्वं च तुर्ये ।
धर्मप्रेमशून्यते स्युः क्रमेण, तत्त्वे तत्वे कार्यकर्तुः फलानि ॥१॥
અર્થ-કાર્ય કરનારને દરેક તત્ત્વોમાં અનુકમે ૧ ચિતની સ્થિરતા, ૨ શીતલતા અને કામક્ષય, ૩ સંતાપ અને કોપ; ૪ ચેથામાં ચંચલતા, તથા (પાંચમામાં) ધર્મવાસના અને અને શૂન્યતાનું ફળ મળે છે ?”
२४३