________________
nasasasananananataraNaRaMdaMsasaratanataraNaRaMaRTMANA SANTANAMI વદિ–૪–૧–૧૦–૧૧–૧૨ નક્ષત્ર- અશ્વિની ભરણ આદ્ર પુનર્વસુ પુષ્ય અષા મા પૂર્વાષાઢા ઉત્તરાષાઢા શ્રવણુ ધનિષ્ઠા ઉત્તરાભાદ્રપદ લગ્ન–સ્થિર દિશા પશ્ચિમ તથા દક્ષિણ, અંક–સમ, સ્વભાવ-ચર અને સૌમ્ય, ગ્રહો-સૌમ્ય.
૨ સૂર્ય નાડીની રાશિઓ–મિષ કર્ક તુલા અને મકર માસ- રાશિના ક્રમ પ્રમાણે, પક્ષ-કૃષ્ણ, તિથિ શુદિમાં-૪-૫-૬-૧૦-૧૧-૧૨, વદિમાં ૧-૨-૩-૭-૮-૯-૧૩-૧૪-૦)) વાર-રવિ મંગળ અને શનિ, ગ્રહ–રવિ મંગળ શનિ રાહુ કેતુ, નક્ષત્ર કૃત્તિકા રોહિણી મૃગશર પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા યેષ્ઠા મૂળ અભિજિત્ પુર્વાભાદ્રપદ અને રેવતી, લગ્ન-ચર, દિશા–ઉત્તર અને પૂર્વ, અંક-વિષમ, સ્વભાવ-સ્થિર તથા ર.
૩ સુષુમણું નાડીની રાશિઓ–મિથુન કન્યા ધન અને મીન, લગ્ન-દ્વિસ્વભાવ, અંક-શૂન્ય, સ્વભાવ-દ્વિસ્વભાવ તથા સ્વસ્થ.
૧ પ્રથમ પૃથ્વીતત્વ છે તેને ચંદ્રનાડી પતિ બુધ છે, સૂર્યનાડી પતિ વિ છે, ચંદ્ર અવસ્થા–જ્યા હાસ્ય કીડા રવિ અને સુખિતા છે, નક્ષત્ર–હિણી અનુરાધા કા ઉત્તરાષાઢા અભી, શ્રવણ તથા ધનિષ્ઠા છે, સ્વભાવ સ્થિર છે, જે ધીમેથી કાર્યસિદ્ધિ કરે છે.
૨ બીજુ જળ તત્વ છે તેને ચંદ્ર નાડી પતિ સોમ છે, સૂર્ય નાડીપતિ રાહુ છે, ચંદ્ર અવસ્થા–જયા હાસ્ય ક્રીડા રતિ તથા સુનિતા છે, નક્ષત્ર-અદ્ર અશ્લેષા મૂળા પુર્વાષાઢા શતભિષા ઉત્તરાભાદ્રપદ અને રેવતી છે, તથા સ્વભાવ ચર છે જે તુરત કાર્ય સિદ્ધિને કરે છે
૩ ત્રીજું અગ્નિ તત્વ છે તેને ચંદ્ર નાડી પતિ શુક છે, સૂર્ય નાડી પતિ મંગળ છે, ચંદ્ર અવસ્થા-નિદ્રા ભોગ (વેદ) તાપા તથા કંપ છે, નક્ષત્રો-ભરણી કૃતિકા પુષ્ય મઘા પૂર્વાફાલ્યુની સ્વાતિ તથા પુર્વાભાદ્રપદ છે, તથા સ્વભાવ સમ છે જે શ્રમથી કાર્યને સિદ્ધ
૪ ચોથું તત્વ વાયુ છે. તેનો ચંદ્ર નાડી પતિ ગુરૂ છેસૂર્ય નાડી પતિ શનિ છે. ચંદ્ર અવસ્થા–નિદ્રા, ભેગ, તાપી તથા કંપ છે. નક્ષ-અશ્વિની; મૃગશર પુનર્વસુ ઉત્તરાફાલ્ગની હસ્ત, ચિત્રા તથા વિશાખા છે. સ્વભાવ-ઉતાવળે છે. જે કદાચ જ કાર્ય સિદ્ધિ કરે છે.
૫ પાંચમું તત્વ આકાશ છે, જેને પતિ શનિ છે ચંદ્ર અવસ્થા–ગતા હતા તથા મૃતા છે. તેને સ્વભાવ વિચિત્ર છે. જે કોઈ પણ કાર્યને સિદ્ધ કરતું નથી.
ઇષ્ટ નાડી અને તેના સંચારકાળે પિતાની રાશિ, તિથિ, વાર, નક્ષત્ર, અવસ્થા અને લગ્ન હોય; અનુકુળ દિશા તથા અંક હોય, અનુકુળ સ્વભાવનું કાર્ય હોય, અને સ્વામી પિતાના ઘરમાં હોય તે આ યોગ અત્યંત શુભ છે જેમકે-ગુરૂવાર શુદિ તેરશ, શ્રવણ નક્ષત્ર, વૃષ લગ્ન NasasasasasasasasasasasasasasasasasasasasamaharanasanaMINA
૨૪૨