SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ MaMaMasalananananananananananananananananananananasaranama MM વળી ચંદ્રનાડી હેય તે દુર દેશમાં અને સૂર્યનારી હોય તે નજીકમાં જવું ફળદાયક છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સુરિ કહે છે કે –“અને નાડીના મંડલેમાં પ્રવેશ કરતા વાયુ શુભ છે. અને નીકળતા વાયુ અશુભ છે. ડાબે માગે પ્રવેશ કરતા કે નીકળતા પૃથ્વી અને જળ સિદ્ધિ આપનારા છે, તથા અગ્નિ અને વાયુ મધ્યમ છે. જમણે માગે પ્રવેશ કરતા કે નીકળતા પૃથ્વી અને જળ મધ્યમ છે, તથા અગ્નિ અને વાયુ વિનાશ કરનારા છે ૫૮-૫૯-૬૦ ખંભાજિક કાર્યોમાં પવનને તથા વશીકરણ વિગેરેમાં અગ્નિતત્વને જોડવું પર. પરમાગી શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે तत्व उदक भू शुभ कहे, तेज मध्यम फलदाय । हाण मृत्युदायक सदा, मारुत व्योम कहाय ॥२२९॥ ऊर्ध्व मृत्यु शांति अधो, उच्चाटण तिरिछाय । मध्य स्तंभन नभ विषे, वरजित सकल उपाय ॥२३॥ थिर काजे परधान भू, चरमें सलिल विचार । पावक सम कारज विषे, वायु उचाटण हार ॥२३३॥ सिद्धि पृथ्वी जल विषे, मृत्यु अगन विचार । क्षयकारि वायु सिधि, नभ निष्फल चित्तधार ॥२३६॥ धीरजथी पृथ्वी विषे, जल सिद्धि तत्काल । हाण अग्नि वायु थकी, काज निष्फल नभ धार ।।२३७॥ मही उदक दोउं विषे, चन्द्रथान स्थितिरूप । चिदानंद फलं तेहनु, जानो परम अनूप ॥३४४॥ પુણંગ માટે શ્રી હેમચંદ્રસુરિ મહારાજ કહે છે કે— यत्यजेत् संचरन् वायु-स्तद्रिक्तममिधीयते । संक्रमेद् यत्र तु स्थाने, तत् पूर्णा कथितं बुधैः ॥२२८॥ અર્થ–“પંડિતોએ ચાલતો વાયુ જે સ્થાનમાં ત્યાગ કરે તેને રિકત કહેલ છે, અને જે સ્થાનમાં પ્રવેશ કરે તેને પણ સ્થાન કહેલ છે. ૨૨૮ એટલે જમણી કે ડાબી જે નાસિકામાં પવન ચાલતું હોય તે પૂર્ણ કહેવાય છે, અને પવનના સંચાર વિનાની નાસિકા કિત (ખાલી) કહેવાય છે. તેમાં પૂર્ણ નાસિકા બળવાન–શુભ છે, અને રિક્ત નાસિક નિર્બળ અશુભ છે. ananasaan nakararaahakaMaNaNaNanananaharakati २४४
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy