________________
MasaharamaNAMANTHANAMTasahasamaana anasalanaBaDataMaNaMMasa
પરિઘના પરિહાર માટે કહ્યું છે કે શુભ ગ્રહવાળું બળવાન યાત્રા લગ્ન હોય તો પરિધનું પણું ઉલ્લંઘન કરી શકાય છે. અથવા ઉત્સુક્તાથી પરિઘનું ઉલ્લંઘન કરવું પડે, પણ નક્ષત્રદિફળ અને દિકકીલને અવશ્ય ત્યાગ કરવો.
કૃ રે મૃ આ પુ ! આ
ઈ |
પૂર્વ
અ. /
અ ભ
મ | ઉ હ ચિ
રે
ઉત્તર
ઉ
દક્ષિણ
પરિઘ ચક
પૂ
શ
/વા. પશ્ચિમ
| ને.
સ્વા વિ
ઘ
1. ko te o h it ke te હવે દિકુશળ કહે છે
सूलं पुचि सणी सोमो, दाहिणाए दिसा गुरु ।
पच्छिमाइ रवी सुक्को, उत्तराए कुजो बुहौ ॥७३॥ અથ_શનિ અને સેમ પૂર્વમાં, ગુરૂવારે દક્ષિણમાં, રવિ અને શુકે પશ્ચિમમાં તથા મંગળ અને બુધવારે ઉત્તરમાં શુળ હેાય છે.
વિવેચન–-શનિવાર અને સોમવાર હોય તે પૂર્વમાં શૂળ હોય છે, ગુરૂવારને દિવસે દક્ષિણમાં શૂળ હોય છે, રવિવાર અને શુક્રવારે પશ્ચિમમાં શૂળ હોય છે, તથા મંગળવાર અને બુધવારે ઉત્તરમાં શુળ હોય છે. વારને આશ્રીને જે દિશામાં શૂળ હોય છે તે દિફશુળ કહેવાય છે, દિકશૂળનું બીજું નામ નાગકાળ છે. બીજે ઠેકાણે કહ્યું છે કે
પૂર્વ સોમ શનિશ્ચર વારે, દક્ષિણ ગુરૂ એકલે નિવારે પશ્ચિમ શુક્ર અકે રૂંધી, ઉત્તર મંગળ બુધ વિરેધી. ૧
શૂળ જે દિશામાં હોય ત્યાં પ્રયાણ કરનારને નુકશાની થાય છે, માટે દિફળની સામે પ્રયાણ કરવું નહિં. દિફળ ડાબી બાજુ કે પછવાડે હોય તે પ્રમાણમાં લાભ મળે છે, તે માટે કહ્યું છે કે
૨૧૮