________________
“દિશાશૂળ લઈ જાય વામે, રાહુ યેગની પૂઠ સન્મુખ ત્યે જે ચંદ્રમા, લાવે લક્ષમી લુંટ ૧ a
એટલે-ડાબી બાજુને દિશાશૂળ, પછવાડેની ગિની, અને સન્મુખ ચંદ્ર અખૂટ લક્ષ્મી આપે છે. તારચંદ્રમાં કહ્યું છે કે
न गुरौ दक्षिणां गच्छेद्, न पूर्वा शनिसोमयोः ।
शुक्रायोः प्रतीचीन, नोत्तरां बुधभोमयोः ॥१॥ અર્થ–“ગુરૂવારે દક્ષિણ દિશામાં જવું નહિં, શનિ અને રોમે પૂર્વ દિશામાં જવું નહિં, શુક અને રવિવારે પશ્ચિમ દિશામાં જવું નહિં અને બુધ તથા મંગળવારે ઉત્તર દિશામાં જવું નહિં.” ૧
પ્રયાણમાં વિદફળ કરતાં દિકુશળની શુદ્ધિ અવશ્ય જોવી પડે છે. હવે વિદિશળ કહે છે
ईसाणे अ बुहो मंदो, अग्गीई अ गुरूरची ।
नेरइए ससी सुक्को, भूमो वाए विवज्जए ॥७४॥ અર્થ_શાનમાં બુધ અને શનિવાર, અગ્નિમાં ગુરૂ અને રવિ, નૈવત્યમાં સેમ તથા શુક્રવાર, અને વાયવ્યમાં ભમવાર વજ, in ૭૪
વિવેચન-વારને આશ્રીને ખુણામાં જે શૂળ હોય છે તે વિદિશુળ કહેવાય છે. તે આ પ્રમાણે છે–બુધવાર અને શનિવારે ઈશાનમાં વિદિશુળ હોય છે, રવિવાર અને ગુરૂવારે અગ્નિ ખુણામાં વિદફૂશુળ હેાય છે, સોમવાર અને શુકવારે નૈહત્ય કેણુમાં વિદિશુળ હોય છે, તથા ભમવારે વાયવ્ય ખુણામાં વિદિફશુળ હોય છે.
ઉદયપ્રભસૂરિ શનિવાર માટે કહે છે કે શનિવારે વાયવ્ય કેણમાં વિદિફૂશુળ હેય છે. પ્રમાણમાં વિદિશળ કરાવનાર વારને વજે. વિદિશુળની સામે જવું નહિં, અર્થાત્ જે વારે જે ખુણામાં શુળ હોય તે વારે તે ખુણામાં પ્રયાણ કરવું નહિં. વારના શુળ પરિહાર કહે છે
चंदणं दहि मद्दी अ, तिल्लं पिटै तहा पुणो । तिल्लं खलं च चंदिज्जा, सूराई मूलमुत्तरो ॥७॥
VESNESIESELBESES DESENEVELEYES SENESTE NYERESELELENETEKESELELEVENESE
२१४