________________
MMMMMMMMMMMMMMMMMMMMMMMMMKOMMANSMINIS
૩ એક વર્તુલ કરી તેના મધ્યમાં શંકુ ખેડ, અને સવાર તથા સાંજે પશ્ચિમ તથા પૂર્વમાં વત્લની પડવી ઉપર પડતી શંકુ છાયાના સ્થાને બે છાયાબિંદુ કરવા. આ છાયા ને મધ્યમાં રાખી શંકુને ઘસીને બે વર્તુલ કરવા. આવી રીતે શંકની પાસે ત્રણ વર્તેલની મચ્છાકૃતિ થાય છે. તે મછાકૃતિના મધ્યમાં શંકુને વીંધીને એક સીધી લીટી દેરવી. આ લીટીના બને છેડે ઉત્તર અને દક્ષિણ દિશા આવે છે.
ઉત્તર
૪
છા
) પૂર્વ
દક્ષિણ
પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર પૂર્વ ! અગ્નિ અને ઈશાન; એ આઠ દિશાઓ છે. તેમાં પૂર્વ
દક્ષિણ વગેરે ચાર દિશાઓ છે, અને અગ્નિ નેત્ય
વિગેરે ચાર વિદિશા-ખૂણાઓ છે. આ ખુણામાં હંમેશાં ઉત્તર દિકચક ! દક્ષિણ
દિશાઓને જ અનુસરે છે. એટલે ચાર દિશાને આશ્રીને
કેઈ કાર્યને વિધિ-નિષેધ કર્યો હોય, અને વિદિશા વાયવ્ય | પશ્ચિમ ] નૈઋત્ય | માટે કાંઈ સ્વતંત્ર વિધિનિષેધ ન કર્યો હોય, તે તે
ખુણાઓ પિતાની દિશાને અનુસરે છે. પૂર્વ દિશાનું અગ્નિ કેણમાં, દક્ષિણ દિશાનું નૈવત્ય કોણમાં, પશ્ચિમ દિશાનું વાયવ્યમાં, અને ઉત્તર દિશાનું ઈશાન કોણમાં કાર્ય કરી શકાય છે. પૂર્વ વિગેરે આઠે દિશાના સ્વામીએ અનુક્રમે સૂર્ય, શક, લેમ, રાહુ, શનિ, ચંદ્ર, અને બુધ અને ગુરૂ ગ્રહ છે.
મેષ સિંહ અને ધન રાશિ પૂર્વ દિશાની છે, વૃષ કન્યા અને મકર રાશિ દક્ષિણ દિશામાં છે, મિથુન તુલા અને કુંભ રાશિ પશ્ચિમ દિશાની છે, તથા કર્ક વૃશ્ચિક અન મીન રાશિ ઉત્તર દિશાની છે. પૂર્વ વિગેરે ચાર દિશાના ભુવને અનુક્રમે-પહેલું દસમું સાતમું અને ચોથું