________________
કૃષ્ણપક્ષનો ચંદ્ર હોય તે તારાનુ ખળ જેવું, ત્રિવિક્રમ કહે છે કે, त्यजेत कुतारां प्रस्थांने ।
અથ~~પ્રયાણુમાં કુતારાને ત્યાગ કરવા.” અર્થાત પહેલી ત્રીજી અને સાતતી તારા
અવશ્ય ત્યજવી.
લલ્લ કહે છે કે—
-
यात्रा युद्धविवाहेषु, जन्मतारा न शोभना ॥ १ ॥ यच्च न जन्मनि कार्य, वर्जनीयं तदाधाने ॥ १ ॥
અ—યાત્રા યુદ્ધ અને વિવાહમાં જન્મતારા શુભ નથી, તેમજ જન્મતારામાં નિષેધેલ કાર્ય ને આધાનમાં પણ વવું. ॥ ૧ ॥
હવે દિશાની શુદ્ધિ કરવા માટે પરિધ વિગેરેનુ ં સ્વરૂપ કહે છે.
पुब्वाइसु सग सग,
fataआई दिसि रिक्ख सदिसि हुन्ति सुहा । घर दिसि मज्झा वायरिंग, परिहरेहा न लंधिना ॥ ७२ ॥
અથ—પૂર્વાદિ દિશામાં કૃત્તિકાદિ સાત સાત નક્ષત્રો છે તે દિશાનાં નક્ષત્રો કહેવાય છે, જે પેાતાની દિશામાં પ્રયાણ કરનારને સુખ કરનારા છે, પાસેની દિશામાં પ્રયાણુ કરનારને મધ્યમ છે. તથા વાયવ્ય અને અગ્નિ ખુણાની પરિઘ રેખા દોરવી, અને આ રેખાનું ઉલ્લંઘન કરવું નહિ.
વિવેચન—આ દિશા જાણવા માટે એવી રીત છે કે
૧ ચિત્રા અને સ્વાતિ નક્ષત્રના મધ્યભાગ, મેષને સૂર્ય તુલાને સૂર્ય કૃત્તિકા નક્ષત્ર અને શ્રવણ નક્ષત્રનાં ઉદય સ્થાને, તે ખરાઅર પૂર્વ દિશા છે,
પૂ
'
• શ્રવણુ
ચિત્રા ૦
૭
કૃતિકા
૨ ॰માકડીના આગળના બે તારા સાથે : સમાન લીટીમાં આવેલ ધ્રુવ તારાનુ સ્થાન તે ઉત્તર દિશા છે. આ સમાન લી'ટી ફાગણુ શુદ્ધિમાં સ્પષ્ટ દેખાય છે.
BUBUBUBUBUBUBNETENES
૨૧૫
વ
સ્વાતિ
REJENEN ZUBIETEN