________________
MMMMMMMSIMAMAMOSI ManananananasMMIKOMMIMMAMMINASIMMO
છે દિનશુદ્ધિ દીપિકા અંગે છે દિનશુદ્ધિ દીપિકા અને વિશ્વપ્રભા ગ્રંથનું પુનઃ પ્રકાશન થવાનું છે તે જાણ હું આનંદિત થશે. તેમજ જરા અચકા પણ ખરે કારણ કે પૂજ્ય મુનિવર્ય શ્રી ભદ્રસેન વિજ્યજી મ. સાઆ કાર્ય કરી શકશે કે કેમ તેવી મને શંકા જાગી, પણ તરત તેનું નિરાકરણ થયું તેમણે આજથી બે વર્ષ પહેલાં શ્રી જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૪થે ખુબજ મહેનત કરીને બહાર પાડેલ. તેવી જ રીતે ખુબજ જહેમત ઉઠાવીને આ ગ્રંથનું ખંત પૂર્વક પુનઃ પ્રકાશન કરી રહેલ છે. પ. પૂ. સ્વ. દશનવિજયજી મ. સા. શ્રી દિનશુદ્ધિ દીપિકા ગ્રંથનું અનુવાદન કરી પ્રકાશન કરવામાં ઘણી મહેનત કરેલ અને એમને ઘણા ગ્રંથની અવગાહના પણ કરી હતી, તે તેમની લગભગ સાઈઠ વર્ષ પહેલાની વાતચીતથી હું જાણી શક હતે. મેં પણ લગભગ સાઈડ વર્ષ પહેલાં આ ગ્રંથ વાંચેલ અને પૂ. શ્રી ને તે અંગે કેટલીક હકીકત પણ કહેલી હતી.
પ્રાચીન ઘણા આચાર્યો, જોતિષ વિદ્યાનું જ્ઞાન ધરાવતા હતા અને તેમાં મતમતાંતર પણ હતાં અગાઉ મુખ્ય નવગ્રહ હતા આજે હર્ષલ, નેપયુમ, લુટે આ ત્રણ ગ્રહે દાખલ થયા છે. તેમાં પણ સંશોધન થયું હર્ષલ, નેપ્યુમ, લુટો આ ત્રણ ગ્રહે પંચાગોમાં ઉપલબ્ધ છે અને તેનું પણ ફળાદેશ છે.
પહેલાં જયેતિષ કલ્પતરૂ, જાતક, પારિજાતક (સોમેશ્વર દ્વારકાદાસમાં) ગણિત અને ફલિત વિભાગ સહ સુંદર હતા, અભ્યાસનીય હતા.
આપણે ત્યાં ઘણા ગ્રંશે છે જેમાં આરંભસિદ્ધિ, નારચંદ્ર, ભદ્રબાહુ સંહિતા વિગેરે અને ઘણા ગ્રંથે આજે પણ છે
મુહુર્ત વિષે નિશુદ્ધિ દીપિકા એકંદરે સુંદર છે. સુંદર મુહુર્ત પણ સાચી તિથિ પર નભે છે. સાચી તિથિ સુક્ષ્મ પંચાંગ પરથી મળે છે. કલા, વિકલા, પ્રતિવિકલા સુધી આકાશના ગ્રહ સાથે મળી રહે તે જ સાચુ પાંચાગ
આ વિષય પર મેં ઘણા વર્ષો પહેલાં ઘણું લખેલું છે. સ્વ. આચાર્ય શ્રી વિકાશચંદ્ર સૂરિ મ. સા. અને સ્વ આચાર્ય લલિતસૂરિના શિષ્ય સ્વ. આચાર્ય પુર્ણાનંદસૂરિ સાથે અભ્યાસ કરેલ હતા
સ્વ. પૂ. આચાર્ય શ્રી વિકાસ વિજયજી મ. સા. (તે વખતે) મહેન્દ્ર પંચાંગ બહાર પાડી પાંત્રીસ વર્ષ સુધી ચલાવ્યુંઆ મહેન્દ્ર પંચાંગ ઘણું શુદ્ધ-સુમ હતું અને તેને સંપાદક
A SENESTE NILSENESTE STELSESDATESES DESESLEXIESE SERIESENEVLENEYE YES YES
B
૨૧