________________
Samanalasanaa manananananananananananananasasamanMSIMAM વર્ષો સુધી હું હવે આ વિષે આચાર્ય લબ્ધિસૂરીશ્વરજીના જેદય પંચાંગ તથા સીમંધર સ્વામિ પ્રત્યક્ષ પંચાંગની પ્રસ્તાવનામાં પણ સુક્ષ્મ પંચાંગજ કાર્યરત છે તે જણાવેલ છે. '
આજે ચોકખુ મુહુત આવતું હોય કે નહિ તે માટે પણ તહેવાર રજાને દિવસ રવિવારને વધુ અગત્ય આપવામાં આવે છે. જ્યારે સાચા મુહને અભાવ હોય ત્યારે તેને સાચા મૂહુત તરીકે ખપાવવામાં આવે છે. આનું નામજ જ્યોતિષનું અવમુલ્યન કર્યું કહેવાય. ઉચ્ચ-નીચના ગ્રહનું પણ પુરૂ જ્ઞાન નથી તેઓ જોતિષ માર્તડ કહેવાય આવુ આવુ આજે ઘણું ચાલે છે. આજે તે પંચામાં વિસ્તીર્ણ માહીતી આપવામાં આવે છે એટલે અભ્યાસથી સાચી વસ્તુની બેજ કરી શકાય તેવી સુલભતા પ્રાપ્ત છે. એટલે સાચુ મુર્હત કાઢવું હોય તેને શુદ્ધદિલ્સ માટે સાચું પંચાંગ ગ્રહણ કરવું જ પડે. શુદ્ધદિવસ માટે આવા “દનશુધિ દીપિકા” જેવા ગ્રંથનું અવલંબન લેવું પડે એટલે સાચુ મુહુત નીકળી શકે યોતિષએ ઓપચારિક વિષય છે એટલે તેનુ ફલિત પણ તે રીતે અંતિમ જાણવું જરૂરી છે.
ભગવાન રામચંદ્રનું રાજ્યાભિષેકનું મુહુત મહર્ષિ વશિષ્ઠ જેવા કષિએ અપેલ હતું અને તેજ મુહંતે ચોદ વર્ષનો વનવાસ ભેગવ પડ્યો ! એટલે શું મુહુત ખોટુ હતુ ? ના મુહુત કાઢનાર અષ્ટાંગ નિમિત્તના જાણકાર એવા વશિષ્ઠ ઋષિ હતા.
ત્યાં જૈન શાસન સમન્વય કરે છે કે ગમે તેવા ઉચ્ચ ગ્રહવાળી કુંડળી હોય પણ જ્યારે આ શાતાને ઉદય થાય છે ત્યારે શુભ ગ્રહો પણ અશુભ બની જાય છે. કહ્યું છે કે
कर्मण्येव प्रधानत्वं, किं कुर्वन्ति शुभाग्रहाः;
वशिष्ठत्त लग्नेन, रामोप्रवजिते वने. એટલે કે ફળ દેશ માટે કોઈ એકાંતિક નિયમ નથી છતાં તિષ એક મહાન દિપકના પ્રકાશની ગરજ સારે છે. આ વિષે વધુ ન લખતાં પરમ પૂજ્ય સેવાભાવિ મુનિ શ્રી ભદ્રસેન વિજયજી મ. સા. (પૂ સ્વ, ચારિત્ર વિજયજી મ. સા.) એ ગુરૂશતાબ્દિ પર આ ગ્રંથનું નિર્માણ કરવા–પુનઃમુદ્રણ કરવા માટે હું અભિનંદુ છું, તેઓ મારા ચીર-પરિચીત હોવાથી તેમને પ્રસ્તાવના લખવા માટેનો આગ્રહ પાછો ઠેલી શકે નહિ. ઉપરની હકીકતમાં કઈ ક્ષતિ જણાયતો વિદ્વદવર્ય જણાવશે તો સુધારી લેવામાં આવશે.
હી.
વાડીલાલ જીવરાજ શાહ ૭, ગૌતમ નિવાસ, દતરી રેડ,
મલાડ (ઈસ્ટ), મુંબઈ DESEMBUSSOS DE SENESTENE SOSETESESATENKINESISTE DES YES ESENTES ESTELLE