________________
SEMINARadhanasarasarana SANKOSARANASANDRASARAS DE
તાત્કાલિક પ્રયાણ કુંડલીમાં-રવિ ૩-૧૦-૧૧મા ભુવનમાં હોય, સેમ ૧-૬-૮ સિવાયના હરકોઈ સ્થાનમાં હેય, ભેમ ૩–૧૦-૧૧ મે ભુવને હેય બુધ અને ગુરૂ ૬ સિવાયના હરકોઈ સ્થાનમાં હેય, શુક્ર ૬-૭ સિવાયના ભુવનમાં હોય, અને શનિ ૩-૧૧ મા ભુવનમાં હોય, જન્મકુંડળીમાં–છડું, અગીયારમે સ્થાને રહેલે ગ્રહ લગ્નમાં હય, જન્મ લગ્નપતિને મિત્રગ્રહ, જન્મરાશિને મિત્રગ્રહ, દશાપતિને મિત્ર, સંઘ સફળજન્મલગ્નનો બળવાન ગ્રંહ, જમેશને તાન કે કારક ગ્રહ, લગ્નેશને તાન અથવા કારક ગ્રહ તથા દિનપતિગ્રહ લગ્નમાં હોય, સૌમ્યગ્રહ બળવાનું હોય, લગ્ન વયવાળું હોય, લગ્ન કેન્દ્ર ગ્રહવાળું હોય, દિમ્પતિ કેન્દ્રમાં હય, બળવાન જન્મેશ અને લગ્નેશ કેન્દ્ર કે ઉપચયમાં હેય, રવિ, સેમ, લેમ અને શુક એ યાયી ગ્રહો બળવાન હોય તે રાજાને પ્રયાણ કરવું હિતકારક છે.
લગ્ન સિવાયના બીજા તિથિ વિગેરે દરેક બળે દરેકને માટે ઉપયોગી છે.
પ્રમાણમાં શુભ તિથિ હોય તે જે કાર્ય કરવા જાય તે કાર્ય સફળ થાય છે, તેથી ૧-૨ –૩–૪–૫-૭-૧૦-૧૧–૧૩ એ તિથિઓ નિર્દોષ હોય તે પ્રયાણ કરવું. શુભ મુહુત હોય તે પ્રમાણમાં લાભ થાય છે. રત્નમાળા ભાગ્યમાં કહ્યું છે કે–
अभिजिद विजयो मैत्रः, सावित्रो बलवान् सितः
वैराजश्चेति सप्त स्युः, क्षणाः सर्वार्थसाधकाः ॥१॥ અથ“સર્વ મુહુર્તીમાં ૮ અભિજિત્, ૧૧ વિજય, ૩ મૈત્ર, પ સાવિત્ર, ૧૦ બળ, ૨ વેત, અને ૬ વૈરાજ; એ સાત મુહૂર્તે સર્વ કાર્યના સાધક છે. ” આ તથા બીજા શુભ ક્ષણે લેવા અને તેમાં નાક્ષત્રિક સમાનતા મેળવી કાર્યફળ, દિફશુળ, પરિઘ દંડ, કાળબળ, નક્ષત્રકાળ, સર્વમુખતા, વિગેરેને નક્ષત્રની પેઠે વિચાર કરે; પણ પ્રયાણમાં જન્મ મુહૂર્ત અવશ્ય વજવું.
પ્રયાણમાં શુભ નક્ષત્ર હોય તે શરીરમાં આરોગ્ય જળવાઈ રહે છે, પ્રમાણમાં અશ્વિની, મૃગશર, પુનર્વસુ, પુષ્ય, હસ્ત અનુરાધા, જયેષ્ઠા, મૂળ, અભિજિત્, શ્રવણ, ધનિષ્ઠા અને રેવતી નક્ષત્ર શુભ છે. શ્રી ઉદયપ્રભસૂરિ તે કહે છે કે–
चौराणां शकुनैर्यात्रा, नक्षत्रैश्च द्विजन्मनाम् ।
मुहूतैः सिद्धयेऽन्येषां, राज्ञां योगैश्च ते त्वमी ॥१॥ અથ—ર શકુન જોઈને પ્રયાણ કરે છે, બ્રાહ્મણે નક્ષત્રનું બલબલ જઇને પ્રયાણ
૨૦૬