________________
अथ कार्यखण्डः ॥
ખરી @A
હવે ગમનદ્વાર કહે છે,
તેમાં પ્રથમ પ્રસ્થાનની મર્યાદા દેખાડે છે.
दसणु उवरिं सयपंच, मज्झि पत्थाणि जाव दिन ति चऊ | थायव्वं लग्गतिहीं-खणरिक्खससिबलं घित्तुं ॥६०॥
asary
અથલગ્ન તિથિ ક્ષણ નક્ષત્ર અને ચંદ્રનું બળ ગ્રહણ કરીને દશ ધનુષ્યની ઉપર અને પાંચસે ધનુષ્યની અંદર ત્રણ-ચાર દિવસ સુધી પ્રસ્થાન સ્થાપવું, સ્થાપી શકાય છે.
વિવેચનયાત્રા માટે લગ્ન તિથિ ક્ષણ અને ચદ્રબળની શુદ્ધિ હોય છે, તેમાંજ યાત્રાનું મુર્હુત સાધવાને માટે પ્રસ્થાન (પસ્તાનું) સ્થાપી શકાય છે. માટે લગ્ન વિગેરેની અનુકૂળતા જોઇને પ્રસ્થાન મૂકવું, અને તે નજીકમાં નજીક દસ ધનુષ્યની ઉપર અને દુરમાં દર પાંચસે ધનુષ્યની અંદર મુકાય છે. એટલે દસ ધનુષ્યની અંદર કે પાંચસે ધનુષ્યની હદ બહાર પ્રસ્થાન સ્થાપી શકાતુ નથી.
વળી તે પ્રસ્થાન ત્રણ-ચાર દિવસ સુધી રહી શકે છે, અને તે દરમ્યાન અવશ્ય પ્રયાણુ કરવુ' પડે છે, પણ તે દિવસેાની અંદર પ્રયાણ ન થાય અને પ્રસ્થાન પાછુ લઈ આવે કે ત્યાંજ પડી રહેવા દો તેા પ્રથાનના મુહુનું બળ રહેતું નથી. એટલે પછી નવું મુર્હુત જોઈ કરી પ્રસ્થાન કે પ્રયાણ કરી શકાય છે..
આરસિદ્ધિમાં—તા સામાન્ય વર્ગ, માંડલીક રાજા, અને પૃથ્વીપતિ રાજાને ઉદ્દેશીને પ્રસ્થાનના દિવસે અનુક્રમે પાંચ સાત; અને દસ ગણાવ્યા છે. તથા પ્રસ્થાનના દિવસે શ્રવણુ નક્ષત્ર હોય તે તેજ દિવસે ધનિષ્ઠા પુષ્પ રેવતી નક્ષત્ર હાય તે બીજે દિવસે, અનુરાધા કે મૃગશીષ નક્ષત્ર હોય તેા ત્રીજે દિવસે, હસ્ત નક્ષત્ર હોય તે ચેાથે દિવસે, અને અશ્વિની કે પુનઃ સુ નક્ષત્ર હાય તે પાંચમે દિવસે અવશ્ય આગળ પ્રયાણ કરવું; એમ પણ કહ્યું છે.
શુભ મુહૂર્તને નિશ્ચય કરી ચાલ્યા પછી પાછા ઘેર ન અવાય ત્યાં સુધી તે મૂહૂ નુ અળ ચાલે છે, અને જે કાર્ય માટે નીકળ્યા હોઇએ તે કા સફ્ળ કરે છે. આ પ્રસ્થાન રાજા
એકલો એક
૨૦૪