SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ sasasasa PRIN નામના ચેગ થાય છે ॥૧॥” આરભસિધ્ધિની ટીકામાં કહ્યું છે કે—કાલમુખીમાં કા કરનારનુ છ માસમાં મૃત્યુ થાય છે. કાલમુખી ચેાગના ત્યાગ ન થઈ શકે તેવુ હોય તે કહ્યુ છે કે— यमघण्टे नवाष्टौ च कालमुख्यां विवर्जयेत् । અયમઘંટમાં નવ અને કાલમુખીમાં આઠ ઘડીને અવશ્ય ત્યાગ કરવો.” એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃત્તિકા, નામે રોહિણી અને દશમે અશ્લેષા નક્ષત્ર હાય તે જવાલામુખી યાગ થાય છે. જવાલામુખી યાગમાં જન્મે તે મૃત્યુ પામે છે, ચૂડો પહેરે તે વિધવા થાય છે, અને પરણે તે મૃત્યુ પામે છે. વળી કહ્યું છે કે— एएहि जोगजाला, जम्मं जो हवइ सो मरइ बालो उववसइ गेहसाला, परिहरइ वरइ जयमाला ॥ १ ॥ અથ—આ દ્વેગવાલામાં જેના જન્મ થાય તે આળક મૃત્યુ પામે છે, ઘર તૈયાર કરે તે તે બેસી જાય છે, અને જવાલામુખી મેગને ત્યાગ કરે તે તે જયમાલા વરે છે ॥૧॥” નારચંદ્ર ટીપ્પણમાં કહ્યુ` છે કે—સાતમને દિવસે ભરણી, નેમને દિવસે પુષ્ય, દશમને દિવસે અશ્લેષા અને તેરશને દિવસે ચિત્રા નક્ષત્ર હાય તે! વજ્યચાગ થાય છે. હવે તિથિને વિષે મૃતક અવસ્થાવાળાં નક્ષત્ર કહે છે કે— मूलseसाइचित्ता, असेसमयभिसय कित्तिरेवइआ । नंदाए भद्दाए, भद्दवया फग्गुणी दो दो ॥५२॥ विजयाए मिग सवणा, पुस्सस्सिणि भरणि जिट्ठ रित्ता, आसाढदुग विसाहा, अणुराह पुणव्वसु महा य ॥ ५३ ॥ पुन्नाइ करणिट्ठा, रोहिणि इअ मयगवत्थ रिक्खाई । नंदिपापमुहे, सुहकज्जे वज्जए मइमं ॥ ५४ ॥ અનંદા તિથિએ મૂળ આદ્રાઁ સ્વાતિ ચિત્રા અશ્લેષા શતભિષા કૃત્તિકા કે રેવતા, ભદ્રા તિથિએ-ગશર એ ભાદ્રપદ કે એ ફાલ્ગુની, વિજયા તિથિએ શ્રવણ પુષ્ય અશ્વિની ભરણી કે જ્યેષ્ટા, રિકતા તિથિએ-એ આષાઢા વિશાખા અનુરાધા પુનસુ કે મઘા, અને પૂર્ણ તિથિએ હસ્ત ધનિષ્ઠા કે રેાહિણી હોય તે તે મૃતક અવસ્થાવાળાં નક્ષત્ર કહેવાય છે. મતિમાન પુરુષે તેમાં નંદિ પ્રતિષ્ઠા પ્રમુખ શુભ કાર્ય વવાં. LESETENESENES BIOL BIBIENNEMENETELY FEE INAVIES २००
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy