SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Maaaaaaaaaasahan ASRADNarasimannahabar વિવેચન–સુગમ છે આડલ, ભરૂમદંડ, ઉતપાત, મૃત્યુ, કાણુ, યમઘંટ વમુશલ, શત્રુ, યમદષ્ટા, કચ, દગ્ધ ચોથઘર, સંવર્તક, યમલ, વજ પાત, કાલમુખી, વાલામુખી, શુલ, કાલદંડ વિગેરે અશુભ યોગ છે. સર્વ કુગેને અપવાદ નીચે પ્રમાણે છે – દરેક ગની દુષ્ટ ઘડીઓને અવશ્ય ત્યાગ કરે. તેમાં જે ચગની દુષ્ટ ઘડીઓ કહી નથી તે દરેક અશુભ ગની દુષ્ટ ઘડી બે જાણવી. તેને માટે કહ્યું છે કે – सर्वेषां कुयोगानां, वर्जयेद् घटिकादयम् । અર્થ “સર્વ યુગોની બે ઘડી અવશ્ય વર્જવી.” ઉદયપ્રભસૂરી કહે છે કે – यत्प्रातिकूलयं वाराणां, तिथिनक्षत्रसंभवम् । हणवखसेष्वेव, तत् त्यजेदिति केचन ॥१॥ અર્થ—“તિથિ અને નક્ષગથી ઉત્પન્ન થયેલ વારની પ્રતિકુળતા હૂણદેશ, બંગદેશ અને ખસંદેશ ત્યાજય છે, એમ કેટલાએકનો મત છે. ” મુહુર્ત ચિંતામણુંમાં પણ આ લેકને મળતું કથન છે. હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે કુતિથિ કુવાર કુગ વિષ્ટિ જન્મનક્ષત્ર અને દગ્ધતિથિ, એ સર્વ મધ્યાહ્ન પછી અવશ્ય શુભ થાય છે. જ્યોતિષ હીરમાં કહ્યું છે કેथिविरो य राजजोगं, कुमारजोगं य अमिअसिद्धिजोगं । सव्वकं रविजोग, एए हि हणइ अवजोगं ॥१॥ અર્થ “સ્થવિરાગ, રાજગ, કુમારગ, અમૃતસિદ્ધિયોગ, સવાંકાગ અને રવિવેગ આ સર્વ લેગ વડે અવયોગ હણાય છે. [૧iા” ઉદયપ્રભસૂરિ પણ કહે છે કે—કંગ અને સિદ્ધિગ એકજ દિવસે આવે તે સિદ્ધિયોગ જય પામે છે. તિથિ મૃત્યુગ. નંદા | ભદ્રા જયા. રિકતા | પૂર્ણ. કૃત્તિકા, આદ્રો. | પૂર્વાફાલ્ગની | અશ્વિની પુનર્વસુ | રોહિણી અશ્લેષા ઉત્તરાફાગુની ભરણી મધા, વિશાખા ચિત્રા, સ્વાતિ પૂર્વાભાદ્રપદ મૃગશર અનુરાધા ધનિષ્ઠા મૂળ, રેવતી, ઉતરાભાદ્રપદ પુષ્ય, જ્યેષ્ઠા, પૂર્વાષાઢા શતભિષા ઉતરાષાઢા શ્રવણ ૨૦૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy