________________
KanasanaSANDARDNardaranaraNANSISINASAYANANASSINANTSADANANIM
बीआणुराह तीआ, तिगुत्तरा पंचमीइ महरिक्खं ।
रोहिणि छठी करमूल, सत्तमी वजपाओऽयं ॥५१॥ અર્થ–બીજને અનુરાધા, વીજને ત્રણ ઉત્તરા, પાંચમ અને મઘા, છડું ને રેહિણ, તથા સાતમ ને હસ્ત કે મૂળ હે તે વજપાત એગ થાય છે.
વિવેચન—આ ગાથાથી તિથિ અને નક્ષત્રનો યોગ દેખાડેલ છે. જે બીજને દિવસે અનુરાધા હોય, ત્રીજને દિવસે ઉતરાફાલ્ગની ઉતરાષાઢા કે ઉતરાભાદ્રપદ નક્ષત્ર હોય, પાંચમને દિવસે મઘા હોય, છઠ્ઠને દિવસે રોહિણી નક્ષત્ર હોય, અને સાતમને દિવસે હસ્ત કે મુળ નક્ષત્ર હોય તો વાપાતયોગ થાય છે. વજાત માટે નારચંદ્ર ટીપ્પણુમાં કહ્યું છે કે
अनुराधा द्वितीया च, तृतीया उत्तरात्रयम् । पञ्चमि मघसंयुक्ता, हंस्ते मूले च सप्तमी ॥१॥ પછી જ ક્રિો પૈવ, ત્રિા-સ્વાતિ ત્રશો ?
एषु योगेषु यत्कार्य, षष्ठे मासे मृतिर्भवेत् ॥२॥ અથ–બીજે અનુરાધા, ત્રીજે ત્રણ ઉતા, પાંચમે મધા, સાતમે હસ્ત કે મૂળ, છછું રોહિણી, અને તેરશે ચિત્રા કે સ્વાતિ હોય; આ પ્રમાણેને રોગ હોય, અને તેમાં જે મનુષ્ય કાર્ય કરે તે છ માસમાં મૃત્યુ પામે છે. ૧–રા” તિષ હરમાં કહ્યું છે કે
अठ्ठमीसंयुता रोहिणी या । એટલે–આઠમ યુકત રહિણી હોય તે વજાપાત એગ થાય છે. હર્ષપ્રકાશમાં કહ્યું છે કે–વજાપાતમાં કાર્ય કરનારનું છ માસમાં મરણ થાય છે. આ વેગનું બીજું નામ યમદંષ્ટ્રા છે,
તિથિ અને નક્ષત્રના બીજા અશુભ યેગે આ પ્રમાણે છે, નારચંદ્ર ટીપ્પણુમાં
चतुः पञ्चनवत्र्यष्ट-दिने कालमुखी क्रमात् ।
त्र्युत्तराभिर्मघाग्नेय-मैत्र्यब्राह्मभयोगत: ॥१॥ અર્થ–ચોથને દિવસે ત્રણ ઉત્તરા હૈય, પાંચમે મઘા હોય, તેમને દિને કૃત્રિક હોય ત્રીજને દિવસે અનુરાધા હોય અને આઠમને દિવસે રોહિણી નક્ષત્ર હોય તે કાલમુખી PLASENESTE SESSIENELLYELESE IESEL BULLESELELELEVENE DEYENLINEXELLENESTENES ESSE
૧૯૯