________________
MOSTRANOMAINTENANMINDSERAMANANararanand an ENAMMANAMAN
લગ્નગંડાંત. પણ છેલ્લા મીન લગ્નની અંતિમ પંદર પળ અને પ્રથમ મેષ લગ્નની આદિની પંદર પળ, એમ મધ્યની અધ ઘડીને આવે છે. પણ લગ્ન બાર છે, એટલે પછી બે બે લગ્નનું અતરૂં મૂકતાં કર્ક અને સિંહ તથા વૃશ્ચિક અને ધન લગ્નની સંધિમાં પણ અધ અને ઘડીને લગ્નગડાંત આવે છે.
આજ રીતિએ છેલ્લું નક્ષત્ર રેવતી અને પ્રથમ નક્ષત્ર અશ્વિનીની મધ્યની બે ઘડી અને પછીના સાત સાત નક્ષત્ર મૂકતાં અશ્લેષા અને મઘા તથા જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની સંધિની બબ્બે ઘડી નક્ષત્રગડાંત આવે છે.
યોગ નામ | ઘડી !
મધ્ય સ્થાને લગ્ન ગંડાંત, ol | મન-મેષ | કર્ક-સિંહ ! વૃશ્ચિક-ધન તિથિ ગંડાંત { ૧ | ૧૫-૧
૧૦-૧૧ નક્ષત્ર મંડાંત ૨ રેવતી-અશ્વિની અશ્લેષા-મઘા | કામૂળ
અન્ય ગ્રન્થમાં ગંડાંતનું ઘડી પ્રમાણ વિશેષ પણ મળી શકે છે. વળી કેશવાક કહે છે કેનક્ષત્રગંડાંતની પેઠે વિષ્કભાદિ સત્યાવીશ યુગમાં પણ ત્રીજે ત્રીજે ભાગે પાંચ પાંચ ઘડીને ગંડાંતોગ આવે છે.
વિવાહ વૃંદાવનમાં તે દરેક નક્ષત્રની મધ્યમાં બે ઘડી ત્રીશ પળ, તિથિની મધ્યમાં બે ઘડી ચાલીસ પળ અને યુગની મધ્યમાં બે ઘડી સોળ પળ, શુભકાર્યમાં વન્ય સંધિ નામને દેષ કહ્યો છે, ગંડાંતોગ-જન્મ, ગર્ભાધાન, યાત્રા, વ્રત, વિવાહ લોર, ગૃહપ્રારંભ તથા પ્રવેશ વિગેરે સર્વ કાર્યમાં અશુભ છે. કેમકે – મુળ ગાથામાં જ કહ્યું છે કે, આ
ગમાં જે વસ્તુ ખવાઈ હોય તે વસ્તુ પાછી મળતી જ નથી, ગંડાંગમાં જેને સર્પદંશ થયા હોય તે માણસ જીવતો નથી, ગંડાંતમાં જન્મેલ બાળક પ્રાચર જીવતું નથી અને પરદેશ ગયેલે મનુષ્ય પાછો આવતે નથી.
અહીં ગંડાંતોગમાં જન્મેલ બાળક માટે પ્રાયઃ શબ્દનો પ્રયોગ કર્યો છે, તેને માટે બીજે સ્થાને કહ્યું છે કે-જે બાળકના જન્મકાળે ગંડાંત હોય તો તે માતાપિતા કુળ કે બાળકને નાશ કરે છે, પણ જે ગંડાંતમાં જન્મેલ બાળક જીવતે રહે તે ભવિષ્યમાં રાજ્ય જેવા અતુલ સુખને ભેગવવાવાળો થાય છે. (જુએ ગાથા ૩૧ નું વિવેચન)
હવે વજપાતો કહે છે –
૧૯૮