________________
સુ કા ઉ—વા રહ્યં, વળાણુ છુળ સ્ક્રિનો ॥૪॥ सणिम्मि सवणं पू-फा, महा सयभिला सुहा । पुत्र्वत्ततिहिसंजोगे, विसेसेण सुहावहा ॥४२॥
અથ——રવિવારે રેવતી અશ્વિની ધનિષ્ઠા પુનર્વસુ પુષ્ય અને ત્રણ ઉત્તરા સેમવારે પુષ્ય રાહિણી અને અનુરાધા, ભામવારે મૃગશર મૂળ અશ્લેષા અને રેવતી, બુધવારે મૃગાર મુખ્ય અશ્લેષા શ્રવણ અને રહિણી, ગુરૂવારે હસ્ત અશ્વિની પૂર્વાફાલ્ગુની વિશાંખાગ્નિક કે રેવતી, શુક્રવારે ઉત્તરાફાલ્ગુની ઉત્તરાષાઢા હસ્ત શ્રવણુ અનુરાધા પૂનવસુ અને અશ્વિની, તથા શનિવારે શ્રવણુ પૂર્વાફાલ્ગુની મઘા અને રાતભીષા નક્ષત્ર શુભ છે. અને ઉપર કહેલ તિથિના સંયોગ થાય તે વિશેષ શુભ છે.
વિવેચનસાતે વારમાં સિદ્ધિયેાગ કરનારાં નક્ષત્ર આ ચાર ગાથામાં ગણાવ્યા છે. તેમાં ત્રિઉત્તરા શબ્દથી ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ભાદ્રપદ અને ઉત્તરાષાઢા એ ત્રણુ નક્ષત્ર લેવાના છે, તથા વિશાખાઢિંક શબ્દથી વિશાખા અને અનુરાધા એ એ નક્ષત્રા લેવાના છે. વિશેષ અ સુગમ છે.
આર્ભસિદ્ધિમાં તે સાત વારના શુભયાગમાં આ પ્રમાણે ઘણાં નક્ષત્રની નામાવલી આપી છે–રવિવારે અશ્વિની રાહિણી મૃગશર પુનર્વસુ પુષ્ય ઉત્તરાફાલ્ગુની હસ્ત મૂલ ઉત્તરાષાઢા ધનિષ્ઠા ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર હોય, સોમવારે-રહિણી મૃગશર પુષ્ય ઉત્તરાફાલ્ગુની હસ્ત અનુરાધા શ્રવણુ અને શતતારા નક્ષત્ર હાય, મંગળવારે અશ્વિની કૃત્તિકા મૃગશર પુષ્ય અશ્લેષા ઉત્તરાફાલ્ગુની વિશાખા મૂળ ઉત્તરાભાદ્રપદ અને રેવતી હોય, બુધવારે—કૃતિકા રાહિણી મૃગશર પુષ્ય ઉત્તરાફાલ્ગુની હસ્ત અનુરાધા જ્યેષ્ઠા પુર્વાષાઢા અને શ્રવણ નક્ષત્ર હોય, ગુરૂવારેઅશ્વિની પુનઃ સુ પુષ્ય અશ્લેષા પુર્વ ફાલ્ગુની સ્વાતિ વિશાખા અનુરાધા પૂર્વાષાઢા ધનિષ્ઠા પૂર્વાભાદ્રપદ અને રેવતી નક્ષત્ર હોય, શુક્રવારે-અશ્વિની મૃગશર પુનવસુ પૂર્વાફાલ્ગુની હસ્ત અનુરાધા પૂર્વાષાઢા ઉત્તરાષાઢા શ્રવણ ધનિષ્ઠા અને રેવતી હોય, તથા શનિવારે અશ્વિની રહિણી પુષ્ય મઘા સ્વાતિ અનુરાધા શ્રવણ ધનિષ્ઠા અને શતતારા નક્ષત્ર હોય તે તે શુભ છે. આ શુભ યોગમાં અમૃત સિદ્ધિયોગ સિદ્ધિયોગ અને દરેક સામાન્ય શુભયોગને સમાવેશ થાય છે.
લગ્નદ્ધિ અને નારચન્દ્રના શુભયોગામાં પશુ કેટલાક નક્ષત્રને ફેરફાર છે. આરસિદ્ધિમાં તે કહ્યું છે કે એક સાથે શુભયોગ અને અશુભયોગ થાય તે તેમાં અશુભ ચેાગનું બળ હણાય છે. વાર તિથિના અને વાર નક્ષત્રને સિદ્ધિચેગ એક દિવસે આવે PENERIMABIB
Pre
BAZUBIETESBURS
૧૮૬