________________
asasasasa
વિવેચન—ચા ગાથાઓમાં તિથિ અને વારથી થનારા સિદ્ધિયાગેા દર્શાવ્યા છે, તે આ પ્રમાણે—રવિવારે એકમ આઠમ કે નેમ હાય, સામવારે ખીજ કે નેામ હાય, મંગળવારે ત્રીજ છઠ્ઠ આઠમ કે તેરશ હોય, બુધવારે બીજી સાતમ કે આરશ હેય, ગુરૂવારે પાંચમ દેશમ અગ્યારશ પુનમ હાય, શુક્રવારે એકમ છઠ્ઠ અગ્યારશ કે તેરશ હાય અને શનિવારે ચેથ આમ નામ કે ચૌદશ હોય તો શુભયાગ થાય છે
લગ્નશુધ્ધિ માં તે રવિવાર અને સોમવારના ચેગમાં માત્ર આઠમ અને નામ એમ એકેક તિથિએ જ કહી છે.
જે જે તિથિ અને વારના શુભયેાગા કહ્યા છે તે પાતપેાતાની તિથિ કે વારના ઈષ્ટકા ના સાધક છે પણ પોતપેાતાના તિથિ વારમાં નિષેધેલ કાર્ય ને તે સફળ કરતા નથી. કેમકે~ સૌમ્ય તિથિ કે વારથી થયેલ શુભયોગ સૌમ્ય કાર્યોને સાધે છે, જ્યારે ક્રુતિથિ અને વારથી થયેલ શુભ યેાગ કુરકાને સાધે છે. જેમકે-મંગળવારે સિદ્ધિયોગ થાય તે તેમાં મંગળવારનાં આરંભ—સમાર ંભનાં કુર કામે સિદ્ધ થાય છે, પણ ખેતી વ્યાપાર વિગેરે સામવારનાં વિદ્યા યાત્રા વિગેરે ગુરૂવારનાં, કે દીક્ષા વિગેરે શનિવારનાં કાર્યો સિદ્ધ થતાં નથી.
આજ રીતે તિથિ વાર કે નક્ષત્રથી થતા દરેક શુભા-શુભ યોગમાં અનુકુળ અને પ્રતિકુળ કાની પ્રસંગાનુકુલ સામાન્ય સફળતા અને વિષ્ફળતા જાણવી. શનિવાર અને રિક્તાના સિદ્ધિચેગ માટે આ નિયમ દેખાતે નથી, તેને માટે નારચંદ ટીપણુમાં કહ્યુ છે કે
नवमी चत्थी चउदसीई, जइ सणिवार लहिज्ज । एकइ कज्जइ निग्गया, कज्जसयाई करिज्ज ॥ १ ॥
અ—Àામ ચોથ અને ચૌદશે જે શનિવાર હોય તે એક કાર માટે નીકળેલ મનુષ્ય સેંકડો કાય સાધી શકે છે. ૧’
હવે વારને આશ્રીને શુભયોગકારક નક્ષત્ર કહે છે
रेवसिणी घणा य, पुण पुस्ल तिउत्तरा । રૂપે, સોમ્નિ પુસ્સો ગ, રોની અનુરાઢ્યા "રૈશી भोमे मिगं च मुलं च, अस्सेसा अस्सेसा रेवई तहा । हे मिगसिरं पुस्सा, सेसा सवण रोहिणी ॥ ४० ॥ जीवे हत्थ सिणी पू-फ, विसाहादुग रेवई ।
૧૮૫