________________
આ અઠયાવીશ ચૈાગમાં કાલદડ, દેવાંક્ષ, વજર; મુદ્ગર, કપ. લુંપક, પ્રવાસ, મરણ, વ્યાધિ, શુલ, સુરાલ, માતંગ અને ક્ષય ચેગા અશુભ છે. બાકીના ચેાગે શુભ છે. આ દરેક ચેગા પાતપાતાનાં નામ પ્રમાણે ફળ આપે છે
નાચંદ્ર ટીપ્પનમાં કહ્યું છે કે—અશુભ યોગેશના સથા ત્યાગ ન થઈ શકે તેમ હાય તે સવ યાગની બે ઘડી વજવી, તથા ઉત્પાત મૃત્યુ અને કાણની સાત છે અને પાંચ ઘડી વવી. બીજા ગ્રન્થમાં કહ્યુ છે કે કાલદડની ૬૦ ઘડી, કાણની ૬૦ ઘડી, ઉત્પાતની ૬૦ ઘડી, મૃત્યુની ૬૦ ઘડી; અદની છ ઘડી, ધ્યાંક્ષની ૫ ઘડી, વજની ૫ ઘડી, મુદ્નગરની પઘડી લેખકની ૪ ઘડી, પદ્મની ૪ ઘડી,ચરની ૩ ઘડી, મુશલની ૨ ઘડી, અને ધુમાક્ષની ૧ઘડી અશુભ છે.
આ ચેાગે, વાર અને નક્ષત્ર એ એના મેળાપથી થાય છે, પહેલાના લૈકામાં ત્રણ વસ્તુના મેળાપથી થનારા યાગ દર્શાવ્યા છે, તેથી ક્રમશઃ એ વસ્તુના ચાગ દર્શાવતાં વિષ્ણુભાદિક તથા આન’દાકિ યાગ દર્શાવ્યા છે.
જેકે વાર તિથિ કે નક્ષત્રથી નિશુદ્ધિ દેખાડતાં માસ અને તિથિને
થનારા યેાગે પ્રસિદ્ધ છે, પણ ચૈાતિષહીમાં લઘુ સર્વાંકયાગ આપેલ છે. તે આ પ્રમાણે—
ચૈત્રાહિ ગત માસને ખમણ કરી તેમાં ચાલુ માસના ગત દિવસે મેળવવા અને આ સખ્યાને સાતથી ભાગ દેવા. ભાગ આપતાં જે શેષમાં રહે તેનાં આ પ્રમાણે નામે છે—
सिरिय कलहे य आणंद, मिय धम्म तपस विजयं ।
અ—“શ્રી, કલહ, આનંદ, મૃત્યુ, ધ તપસ અને વિજય” આ સાતે યોગાનાં પેાતાનાં નામ પ્રમાણે ફળ છે, જે પૈકીના તપસનુ' ફળ સમભાવવાળુ' છે.
પ્રથમ વાર અને તિથિના શુભયાગ કહે છે.
नवगहमी सूरे, सोमे बीआ नवमिआ ।
भोमे जयाय छड्डी अ, बुहे भद्दा तिही सुहा ||३७|| गुरु ऐगारसी पुन्ना, सुके नंदा य तेरसी ।
सणिम्मि अमी रित्ता, तिही वारेसु सोहणा ||३८||
અથરવિવારે નામ એકમ અને આમ, સેમવારે બીજ અને નામ,
ભામવારે જયા અને છઠ્ઠ, બુધવારે ભદ્રા, ગુરૂવારે અગીયારા અને પૂર્ણા, શુક્રવારે નોંદા અને તેરશ તથા શનિવારે આઠમ અને રિક્તા તિથિ શાલન છે.
BIBU
RENEUENBENENENYESEBENENBENESENENESENESENBURNESBURNE સ
૧૮૪