SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Elsa ભારતીય ચેાતિષ શાસ્ત્રની અમુલ્ય સેવા ભારતીય શાસ્ત્રામાં ચૈતિષશાસ્ત્ર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સર્વ પ્રથમ જયાતિષવિદ્યાને પ્રારભ થયેલ અને તે પણ ભારતમાંજ અને પછી આખા ભૂમ ડલમાં ફેલાયેલ છે. જયેતિષશાસ્ત્રના મુખ્ય ત્રણ અંગેડુ છે. (૧) સિદ્ધાંત (૨) સ ંહીતા (૩) હોરા, મુહૂર્ત સંહીતા વિભાગમાં આવે છે. છતાં ત્રણે અંગે સાથે મુહૂત શાસ્ત્ર સંકળાયેલ છે. સિધ્ધાંત એટલે ગ્રહગણિત આદિ, હારા એટલે ભાવિકથન, ભવિષ્યફળ, ગ્રહેાના ફેરફારાથી માનવ, પશુ અને પૃથ્વી પર થતી અસરાની માહિતી, સહીતા વિભાગમાં શુભાશુભ સમયની જાણકારી, મુહૂત શુકન, નીમિત્ત, વાસ્તુવિદ્યા, વૃષ્ટિવિચાર, સ્વપ્નસ્વર આદિ વિભાગોને સમાવેશ થાય છે. મુહૂત શાસ્ત્ર માનવના જન્મથી મરણ સુધી દરેક કાર્ય માં વ્યાપ્ત છે. અશુભ સમયને જાણી વિઘ્નમાંથી માનવને બચાવવાનું અને શુભસમયને જાણી માનવમાત્રની ઉન્નતિને સમય અનાવવા તે મુર્હુત શાસ્ત્રનું કર્તવ્ય છે. ચેતિષશાસ્ત્ર પ્રત્યક્ષ છે. અને પૂર્ણવિજ્ઞાન છે, ગ્રહોના આધારેજ ગરમી, શરદી, વરસાદ, ઋતુપરિવતન, રોગ, ધરતીકંપ, ગ્રહણ, સમુદ્રમાં ભરતી. એટ આદિ અનેક પ્રત્યક્ષ બનાવે. નૈતિષશાસ્ત્રના આધારે જાણી શકાય છે ભારતીય યેતિષશાસ્ત્રના અમૂલ્ય ગ્રંથા નષ્ટ થઇ ગયા છે, ઘણા ગ્રંથે અને હસ્તલેખિત સાહિત્ય અન્ય દેશમાં જતુ રહ્યુ છે પ્રાકૃત અને સંસ્કૃતના જૂના અનેક જ્યાતિષ ગ્રંથા ભંડારામાં ભૂગર્ભીમાં નષ્ટ થઈ રહ્યા છે. જેનું પુનઃનિર્માણુ અતિ આવશ્યક છે ભારતીય જ્યાતિષ શાસ્ત્રમાં જૈનાચાર્યોને ફાળે ઘણાજ માટે છે. પ્રસ્તુત ગ્રંથ નિશુધ્ધિ-દીપિકા જ્યાતિષ શાસ્ત્રના પ્રચંડ વિદ્વાન શ્રીમદ્ આચાર્ય દેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સા. જે ખગેાળ, ભૂંગાળ અને યેતિષશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે ઘણા ગ્રંથેાની રચના કરી છે. જેમાં આ ગ્રંથ યા ને દિનશુદ્ધિ દીપિકા વિક્રમ સંવત ૧૪૧૦ આજથી લગભગ ૭૦૦ વર્ષ પૂર્વે જેમણે રચના કરેલ છે. આ ગ્રંથમાં-સ’સ્કૃત, પાલી, માગધી ભાષા સ ંમિશ્રણથી તૈયાર કરેલ છે. આમાં પાકૃત ગાથાઓ જ્યોતિષવિષયમાં મહત્ત્વપૂર્ણ છે. મુહૂત શાસ્ત્રમાં દિવસની શુદ્ધિ મહત્વની છે. દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રયાણુ, વાસ્તુ લગ્નાદિ માંગલિક કાર્યો માટે તથા મુહૂર્ત શાસ્ત્રના અનેક ઉપયોગી સિદ્ધાંતે જેમાં રજુ કરેલ છે. આ ગ્રંથમાં અનેક ગ્રંથોના સાર સમન્વય રજુ કરેલ છે. જેવાકે આરભસિદ્ધિ, રત્નમાલા, નરપતિજયચર્યાં, હુ પ્રકાશ, ત્રૈલોકયપ્રકાશ, યતિવલ્લભ, જયાતિષસાર, વહેવાર પ્રકાશ, મુહૂત માતન્ડ, મુહૂત ચિંતામણી, કણ કુતુહલ નારચંદ્ર જૈન જ્યોતિષ, આદિ ગ્રંથા તથા મહાન જ્યોર્તિધરા જેવા કે ઉદયપ્રભસૂરિ, હૅમહુશગણી, ભલ, હરીભદ્રાચાય ગર્ગાચાય, નારચંદ્રસૂરિ, ભાસ્કરાચાર્ય આદિ અનેક જયેતિષ મહિના વચને પ્રસ્તુત 2012 BEZIE ENESEENESBURSES ૧૮
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy