________________
આ ગ્રંથ અંગે........
આજથી લગભગ છસા (૬૦૦) વર્ષ પહેલાં ૫. પૂ. સ્વ. આચાર્ય દેવશ્રી રત્નશેખર સૂરિશ્વરજી મ સા. દ્વારા લખાએલ શ્રી દિનદ્દિદીપિકા સંસ્કૃત ગ્રંથનું અનુવાદન કરી લગભગ સાઇડ (૬૦) વર્ષ પહેલાં પ. પૂ. સ્વ. મુનિરાજશ્રી દર્શનવિજયજી મ. સા. દ્વારા લખાએલ અને શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળાના નામે બહાર પડેલ આ ગ્રંથ ચેતિષ જ્ઞાન માટે ખુબજ ઉપયાગી છે.
હાલમાં આ ગ્રંથ મળતા ન હોવાના કારણે-જ્યાતિષના જાણકારો માટે ઉપયાગી હોવાથી મારા પૂજ્ય ગુરૂદેવશ્રી ભદ્રસેન વિજયજી મ સા. એ અલભ્ય ગ્રંથને લભ્ય બનાવવા માટેનું કાર્ય હાથ ધરેલ છે.
અતિ મુશ્કેલ કાર્ય ને પાતાના હાથમાં લઈ ખ ંતથી તેમજ ધીરજથી આર્થિક તેમજ માનસિક મુશ્કેલીએ વચ્ચે પણ અડીખમ ઉભા રહીને આ પુસ્તકનુ પુનઃ પ્રકાશન કરે છે. તે ખરેખર આનંદની વાત છે,
આજના જમાનામાં લેાકેાને ઉધે રસ્તે દોરનારા પેાતાની વાહ-વાહે કરાવનારા ઘણા જ્યોતિષિઓ છે, જેમની પાસે સાચુ (પુરૂ) જ્ઞાન પણ નથી. પેાતાના સ્વાર્થ ખાતર કે પૈસા કમાવવાની લાલસાથી સાચા ખોટા મહેતા આપીને લેાકેાને ઘણુ નુકશાન પહોંચાડે છે.
ચૈાતિષના અભ્યાસીઓને શ્રી દિનશુદ્ધિ-દીપિકા પુસ્તક સાચેારાહ બતાવનાર છે. તેનું વાંચન સામાન્ય માનવી પશુ સમજી શકે તેવી સરળ ભાષામાં લખેલ છે
આ સાથે વિશેષ જાણકારી મળે તે દ્રષ્ટિએ હસ્ત રેખા વિભાગ પણ આપવામાં આવેલ છે. આ વિભાગમાં હાથની જુદી-જુદી રેખાઓની જાણકારી મળે તે દ્રષ્ટિએ સચિત્ર હાથની આકૃતિએ. આપીને સમાવવામાં આવેલ છે. જેનાથી દરેક વ્યકિત પોતાનું ભવિષ્ય ખુબજ સરળ રીતે જાણી શકે છે. આ વિભાગ લખવા માટે મને પ. પૂ. સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મ. સા. એ પ્રેરણા આપી છે તેમના આશીર્વાદથી હું આ કા` પૂર્ણ કરી શકેલ છું તે બદલ હું તેમને ખુબજ આભારી છુ.
મારા ધર્મપત્ની શ્રી જ્યંતિબેનના સહકારથી હું જ્યોતિષનું જ્ઞાન મેળવી શકેલ છું અને તેમના સહકારથી હું આ વિભાગ તૈયાર કરી શકેલ છું. તે બદલ હું તેમને પશુ આભાર માનુ છું.
અમારી આપ સૌને નમ્ર વિન ંતિ છે કે આપશ્રીની પાસે યાતિષને લગતા કેઈપણુ પ્રાચિન પુસ્તક હોય અને આપને જરૂરી ન હેાય તે અમને મોકલાવવા માટે નમ્ર વિનતિ છે. અમે જુદા-જુદા પુસ્તકમાંથી અગત્યનું તેમજ દરેકને ઉપચેાગી થાય તેવુ' એક પુસ્તક છાપવા ઈચ્છીએ છીએ.
જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયુ હોય તે મિચ્છામિ દુકકડમ્
૨/૫૩, હવન, આશીવાલાબ્રીજ,
એસ. વી. રાડ ગોરેગામ (વે.),
મુંબઈ - -૪૦૦૦૬૨. ફાન ન. : ૬૭૨ ૩૪૭૧
BURUZNESENENE
TESTSPRENESES
૧૭
લી.
હસમુખલાલ આર. ઝવેરી
SESSI