________________
PIROSTRARADEROBABIERakakararaan SANDRASLLORENSEREDARAN ઉત્તરાફાલ્ગની, સ્વાતિ, જેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા અને રેવતી, એ નવ નક્ષત્રમાંથી એક નક્ષત્ર હોય; તે સ્થવિર નામને યોગ થાય છે, જેનું બીજું નામ સ્થિરોગ છે. આ વેગમાં કરેલ કાર્યોનું પુનરાવર્તન રહેતું નથી, માટે જે જે કાર્ય એક જ વાર કરવાનાં હેય તે કાર્ય
સ્થવિર ભેગમાં કરાય છે. કેમકે આ યોગમાં કરેલ કાર્ય બીજીવાર તેજ કાર્ય કરવાની જરૂર ન રહે એવું સ્થિર થાય છે. તે માટે પાકશ્રી ગ્રન્થમાં કહ્યું છે કે –
अणसणखिलवाहिरिणं रिउरणदिव्वं जलासए यंधो । અર્થ_“સ્થિવિર એગમાં અનશન, ખળું, વ્યાધિ છેદ, ત્રણ વાળવું, શત્રુવધ, યુદ્ધ, દિવ્યપરિક્ષા અને જળાશય બાંધવું વિગેરે કાર્યો કરવાં.” કુમાર રાગ અને સ્થવિરાગ એ ત્રણે યેગે શુભ છે.
તિથિવાર અને નક્ષત્રથી થનારા બીજા શુભાશુભ ગ નીચે મુજબ છે. મુહૂર્ત ચિંતામણિમાં
वर्जयेत् सर्वकार्येषु, हस्ताकं पञ्चमीतिथौ । भौमाऽश्विनी च सप्तभ्यां, षष्ठयां चन्द्रैन्दवं तथा ॥१॥ बुधानुराधां चाष्टभ्यां, दशभ्यां भृगुरेवतीम् ।
नवभ्यां गुरुपुष्यं चै-कादृश्यां शनिरोहिणीम् ॥२॥ અથ–“પાંચમ ને રવિવારે હસ્ત નક્ષત્ર હોય, સાતમને ભમવારે અશ્વિની નક્ષત્ર હોય, છઠ્ઠને સોમવારે મૃગશીર્ષ નક્ષત્ર હોય, આઠમ ને બુધવારે અનુરાધા નક્ષત્ર હોય, દશમ ને શુક્રવારે રેવતી નક્ષત્ર હોય, તેમને ગુરૂવારે પુષ્ય નક્ષત્ર હોય, તથા અગીયારશને શનિવારે રેહિણી નક્ષત્ર હોય તે મૃત્યુ થાય છે. આ મૃત્યુયોગમાં શુભકાર્યને ત્યાગ કરે.”
અમૃતસિદ્ધિ એગમાં પાંચમ વિગેરે સાત તિથિ અનુક્રમે આવતાં આ પેગ થાય છે, તેથી તે અમૃતસિદ્ધિ એગને ઘાતક છે, એમ હેમહંસગણિ કહે છે.
આરંભસિદ્ધિની ટીકામાં કહ્યું છે કે –
कत्तियपभइ चउरो, सणिबुहससिसूरवारजुत्त कमा ।
पंचमि बीइ इगारसी, बारसि अवला सुहे कज्जै ॥१॥ અર્થ—“શનિવાર, બુધવાર, સોમવાર અને રવિવારે અનુક્રમે પાંચમ, બીજ, અગીયારસ
૧૭૫