________________
KAMARASARANANISINAMIKARANASANAM MITRARARANAMAIKINARARANASANTAMISI ત્રીજા, એટલે-ભરણી, મૃગશર, પુષ્ય, પૂર્વાફાલ્વની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢા, ધનિષ્ઠા ઉત્તરાભાદ્રપદ એ નવ નક્ષત્રમાંથી હરકોઈ એક નક્ષત્ર હોય તે રાજોગ થાય છે. આ યોગ પણ શુભ માંગલિક કાર્યોમાં સુખકારક છે.
હેમહંસગણિ કહે છે કે-સંવતક, ક્રકચ, વજ, મુશલ, ઉત્પાત અને કાણ વિગેરે કુયોગો હોય ત્યારે કુમારયોગની પેઠે રાજગમાં પણ શુભ કાર્ય કરવાં હિતકર નથી. પણ સામાન્ય રીતે તો દરેક ગ્રન્થમાં રાજગને બલિષ્ઠ ગ તરીકે વર્ણવેલ છે. આ યોગનું બીજું નામ તરૂણુગ છે. એટલે કુમાર, તરૂણ (યુવાનો અને સ્થવિર, એ ત્રણ ગો સત્યાવીશ નછત્ર તથા નંદા ભદ્રા અને રિક્તામાંથી અનુક્રમે તૈયાર થાય છે. આ ત્રણે ગોમાં અભિજિત્ નક્ષત્ર અલગ ગણાતું નથી. રવિ, કુમાર અને રાજયોગ માટે નારચંદ્ર ટીપ્પણમાં
रविजोगे राजजोगे, कुमारजोगे असुद्धदिअहे वि ।
जं सुहकज्जं किरह तं सव्वं बहुफलं होइ ॥१॥ અર્થ_“અશુભ દિવસ હોવા છતાં પણ રવિયોગ રાજયોગ અને કુમારગમાં જે શુભ કાર્ય કરાય છે તે કાર્ય બહુ ફળદાયક થાય છે.” in તિષહીરમાં કહ્યું છે કે–
गृहप्रवेशो मैत्री च, विद्यारम्भादिसत्क्रिया ।
राजपाभिषेकादि, राजयोगेऽभिधीयते ॥१॥ અર્થ_“ગૃહપ્રવેશ, મૈત્રી, વિદ્યારંભ વિગેરે સત્કાર્યો અને રાજાને પટ્ટાભિષેક વિગેરે, રાગમાં કરાય છે.” 1 li
હવે સ્થવિરગ કહે છે– थविरो गुरु सणि तेरसि, रित्तदृमि कित्तिआ दुगंतरिआ । रुअच्छेआणसणाई, अपुणकरणं इहं कुन्जा ॥३१॥
અથ–ગુરૂવાર કે શનિવાર, રિક્તા કે આઠમ તિથિ અને બન્નેના અંતરે રહેલ કૃત્તિકા વિગેરે નક્ષત્ર એક જ દિવસે આવે તે સ્થવિરોગ થાય છે. આ ચિગમાં ફરીથી નહીં કરવાનાં-વ્યાધિને ઉપચાર અને અનશન વિગેરે કાર્યો કરવાં.
વિવેચન—એક જ દિવસે ગુરૂવાર હોય કે શનિવાર હોય, ચોથ, આઠમ, કેમ કે ચૌદશમાંથી એક તિથિ હોય તથા કૃત્તિકાથી ત્રીજાં ત્રીજા, એટલે-કૃત્તિકા, આદ્ર, અશ્લેષા,
૧૭૪