________________
99093
અર્થસૂચ` નક્ષત્રમાં મૃત્યુ ૧. સૂર્ય નક્ષત્રથી ખીન્દ્ર નક્ષત્રમાં કલહ. ૨,ત્રામાં ભય ૩, ચેાથ માં સુખ ૪. પાંચમામાં પુત્રવધ ૫. ॥ ૧ ॥ છઠ્ઠામાં શત્રુને જીતે ૬, સાતમામાં મિત્રની હાનિ ૭. આમામાં મૃત્યુ ૮. નવમામાં પૂજાલાભ ૯, ૫ ૨ ! દેશમામાં લાલસિદ્ધિ ૧૦, અગ્યારમામાં સ્થાનભ્રંશ ૧૧. બારમા નક્ષત્રમાં અતિદુઃખ ૧૨. તેરમામાં સુબ ૧૩. ।। ૩ ।t ચૌદમામાં જ્ઞાતિભેદ ૧૪. પંદરમામાં વજ્રપાત ૧૫. સોળમામાં ધનહાનિ ૧૬. સત્તર અઢાર તથા ઓગણીશમામાં ધનહરણ વિગેરે ૧૭--૧૮--૧૯. ॥ ૪।। વીશમા નક્ષત્રમાં હીનવવંશવાળાને પણ રાજ્યલાભ તેમજ શુકલપક્ષમાં વીશમાં નક્ષત્રમાં કાર્યો કરવાથી અતિશય લાભ ૨૦. ॥ ૫ ॥ તથા સૂર્ય નક્ષત્રથી એકવીશ, ખાવીશ, ત્રેવીશ, ચેાવીશ, પચીશ છવ્વીશ અને સત્યાવીશમા નક્ષત્રમાં કાર્ય કરવાથી તીવ્ર દુઃખ વિગેરે ફળ મળે છે એટલે ખીલા માત્ર ઠોકે તે પણ તે દુઃખી
થાય છે. ૨૧-૨૭ ! ૬ 1
સુ નક્ષત્રથી ઈષ્ટ ચંદ્રનક્ષત્ર સુધી થનારા સત્યાવીશ યોગામાં ચાથા, છઠ્ઠા, નવમા, દસમા, તેરમા અને વીશમા ચંદ્રનક્ષત્રથી થનાર યાગ મહા સિદ્ધિને કરનાર વિયેાગ કહેવાય છે. આ ચેાગના મળ માટે યતિવલ્લભમાં કહ્યું છે કે શુદ્ધ લગ્નના અળ જેવુ રિચાગનું મળ છે. નારદ્ર ટીપ્પણમાં કહ્યું છે કે—સિંહના ભયથી નાસેલા હજાર ગજોની પેઠે વિયેગથી
નાશ પામેલા ગ્રહો આકાશમાં દેખાતા નથી.
આ છએ રિવાગના ફળ માટે હષ एयाणं फलं कमसो, विउ लाभं च ९ कज्जसिद्धि १०,
અ... આ છએ વિયાગાનું ફળ અનુક્રમે—ચેાથે વિપુલ સુખ, છઠ્ઠું શત્રુજય, નવમે લાભ, દસમે કાય સિદ્ધિ, તેરમે પુત્રજન્મ અને વીશમે રાજ્યપ્રાપ્તિ છે.” ॥ ૧ ॥
પ્રકાશમાં કહ્યું છે કે-
सुक्खं ४ जयं च सत्तूर्ण ६ । पुस्तुप्पत्ती अ १३ रज्जं च २० ॥ १ ॥
બાકીના ચેગામાં કેટલાક દુષ્ટ ચાગે છે અને કેટલાક મધ્ય યાગા છે. તે માટે આર ભસિદ્ધિમાં કહ્યું છે કે—સૂય નક્ષત્રથી ચંદ્રનું નક્ષત્ર-પહેલ', પાંચમુ, સાતમુ, આઠસ', અગ્યારમુ, પંદરમું અને સેાળસુ હોય તે મૃત્યુ (પ્રાણહુર) યોગ થાય છે. નારચંદ્ર સૂરિ
કહે છે કે—
'
2
4
8
વિષ્ણુન્નુલ ચજાતિ, શ્વેતુ-ા વસ્ત્ર-૧૧-નિર્માતાઃ ।
3
5
૧૬૯
7
5 8 14 18 19 22 33 24
ङ ज ढं द ध फ ब भ संख्ये रविपुरत उपग्रहा धिष्ण्ये ॥ १॥
NESETESENESENBENBARTENENBEN
EBIZNESEKAL