SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ sasasasasasanganakanananananananananaharaka TRENERELEM Ramana વિવેચન – સૂર્યથી ભેગવાતું નક્ષત્ર રવિનક્ષત્ર કહેવાય છે. અને ચંદ્રથી ભગવાતું નક્ષત્ર દિનનક્ષત્ર કે ચંદનક્ષત્ર કહેવાય છે, તેમાંથી સૂર્યનક્ષત્ર, ચંદ્રનક્ષત્ર, તિથિ અને વાર પૈકીના બે ત્રણ કે ચારને સંગ થવાથી નવા નવા ચગે તૈયાર થાય છે. આજ રીતે લગ્ન કુંડળીમાં પણ લગ્ન ગ્રહ અને રાશિના સાગથી યોગ થાય છે, જે પૂર્વે કહી ગયા છીએ. ત્રિવિકમ કહે છે કે –ોગોમાં દુષ્યોગ, સામાન્ય યોગ, સુગ, સિદ્ધિયોગ અને અમૃતસિદ્ધિયોગ એ પાંચ વર્ગ છે. જેનું ફળ અનુક્રમે અત્યંત અસિદ્ધિ, દેવગે સિદ્ધિ, વિલંબે સિદ્ધિ, ઈચ્છિત સિદ્ધિ અને ઈચ્છાધિક સિદ્ધિ છે. અહીં આચાર્ય મહારાજ પ્રથમ મહા બળવાન એવા રવિયેગને દેખાડે છે. તે લાવવાની એવી રીત છે કે–સૂર્યનક્ષત્રથી ચંદ્રનક્ષત્ર સુધી ગણવું અને જેટલામું ચંદનક્ષત્ર આવે તેટલામે તે વેગ કહેવાય છે, આ રીતે અભી નક્ષત્રને નહીં ગણવાથી સત્યાવીશ યુગો થાય છે. જેમાંના કેટલાક ને શુભ છે. જ્યારે કેટલાક યોગે અશુભ છે. નારચંદ્ર ટીપ્પણુમાં રવિનક્ષત્રથી સત્યાવીશ નક્ષત્રમાં કરેલ કાર્યનું ફળ નીચે મુજબ આપ્યું છે. रविरिक्वम्मि अ मरणं, बीए कलहं भयं च तह तइए । होइ चउत्थे सुकखं, पुत्तवहं पंचमे रिक्खे ॥१॥ छट्टे जिणेइ सत्तुं, मित्तविणासं च सत्तमे रिक्खे । मरणं अट्ठमरिक्खे, पूआलाहो अ नवमम्मि ॥२॥ दसमम्मि लाभसिद्धि, इक्कारसमे पडेइअ पयाओ। बारसमे अइदुहिओ, तेरसमे अइसुही होइ ॥३॥ चउहसमे नाइमेओ, वजपाओ भवेइ पन्नरसमे । सोलसमे धनहाणी, सत्तरमाइ तिन्निओ ॥ धणहरणाईणि कुव्वन्ति ॥४॥ वीसइमो रविभोगो, रज्जं पकरइ हीणवंसस्स । सम्ममिणं मुणिऊणं, जइअव्वं सुकलपक्खम्मि ॥५॥ अइआई सत्र वजह, दिणमग्गेण तिवदुक्खाई। सो तेण होइ दुहिओ, जो ठावइ कीलमात्तंपि ॥६॥ इति रवियोग फलम् ।
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy