________________
samaa SANANASIBERAMBATANANERESTEDRAMMINSAMBasarnasarana MANTE
અથ—–“નક્ષત્ર અશુભ હોય, તિથિ અશુભ હોય અને ચંદ્ર પણ આઠમે હોય; તે સર્વને છઠ્ઠ, ચોથી અને નવમી તારા શમાવી દે છે.” ૩ !! લલ્લ દુષ્ટતારા માટે કહે છે કે
प्रत्यरे जन्म्नक्षत्रे, मध्याहनात् परतः शूभम् । અર્થ_“સાતમી તારા અને જન્મનક્ષત્રમાં મધ્યાહ્ન પછીને કાળ શુભ છે.” આ ઉપરથી ત્રીજી પાંચમી જન્મતારા અને આધાનતારા પણ મધ્યાહ્ન પછી દુષ્ટ ફળ આપી શકતી નથી એમ જાણવું.
શુકલપક્ષમાં ચંદ્રનું બળ જોવાય છે. જ્યારે કૃષ્ણ પક્ષમાં ચંદ્રને બદલે તારાનું બળ જેવાય છે. તે માટે કહ્યું છે કે
चन्द्राद बलवती तारा, कृष्णपक्षे तु भर्तरि ।
विकले प्रोषिते च स्त्री, कार्यं कर्तुं यतोऽर्हति ॥१॥ અર્થ_“કૃષ્ણપક્ષમાં ચંદ્ર કરતાં તારા બળવાન છે, કારણ કે–સ્વામી વિકલાંક હોય કે સ્વામી હાજર ન હોય તો તેનું કાર્ય સ્ત્રી કરી શકે છે.” ૧ વ્યવહાર પ્રકાશમાં
कृष्णास्थाऽष्टम्यर्धा-दनन्तरं तारकाबलं योज्यम् ।
प्रतिपत्प्रान्तोत्पन्नं, सन्ध्याकालोदयं यावत् ॥१॥ અથ– કૃષ્ણપક્ષની અષ્ટમીના અર્ધગથી પ્રારંભીને શુદિ એકમના અંતે આવતા સંધ્યાકાળને ઉદય થાય ત્યાં સુધી તારાનું બળ ગ્રહણ કરવું.” in 1 w એટલે બળવાન તારા ચંદ્રની જ ગરજ સારે છે, કેમકે જે બલિષ્ઠ તારા હોય તે કૃષ્ણપક્ષનો ચંદ્ર પણ બળવાનું જ મનાય છે. માત્ર જે શુકલપક્ષ હોય તો તારાનું બળ જોવાનું નથી. ૨૭ હવે ગદ્વાર કહે છે–
चउ छ8 नवम दसम, तेरस वीसं च सूररिक्खाओ।
ससिरिक्खं होइ तया, रविजोगो असुहसयदलणो ॥२८॥ અથ–સૂર્યના નક્ષત્રથી ચેાથું, છઠું નવમું, દસમું, તેરમું અને વીશભું ચંદ્ર નક્ષત્ર હેય તે રવિયેગ થાય છે; આ વેગ સેંકડે અશુભને નાશ કરનાર છે.
१६७