________________
NanananananaSaSARANASASABASABASENAMROSENASEMA ANASEMA BARABARaranasa
આ નવ તારામાં જન્મ, આધાન, વિપદુ યમ અને નિધના તારાઓ દુષ્ટ છે. તે નારામાં ગમન કરવું શ્રેષ્ઠ નથી, તેમજ તે તારા વિષે જેને રોગ ઉત્પન્ન થયો હોય તે કટે જીવે છે; એટલે--બીજા ગ્રહોની અનુકૂળતા હોય તે લાંબું દુઃખ ભેગવે છે અને બીજા ગ્રહોની પ્રતિકૂળતા હોય તો રેગી મૃત્યુ પામે છે. લલ તે કહે છે કે –
यद्यपि स्याद् बली चन्द्र-स्तारा तथाप्यनिष्ठदा । અર્થ_“જે ચંદ્ર બળવાન હોય તે પણ દુષ્ટ તારાઓ અનિષ્ટ કરે છે.” ઉદયપ્રભ સૂરિ કહે છે કે-જન્મ, આધાન, વિપદ, યમ અને નિધનાના અગ્યાર નક્ષત્રમાં શૌરકર્મ અને યાત્રાને ત્યાગ કરે. અને શુકલપક્ષમાં પણ આ તારાને વિષે રોગ થાય તે રેગી બહુ કલેશ ભગવે છે કે મૃત્યુ પામે છે, તો પછી કૃષ્ણપક્ષ માટે તો પૂછવું જ શું ? આધાન માટે લલ્લ કહે છે કે –
यात्रायुद्ध विवाहेषु, जन्मतारा न शोभना ।
शुभान्यशुभकार्येषु, प्रवेशे च विशेषतः ॥१॥ અથ–“જન્મતારા યાત્રા, યુદ્ધ અને વિવાહમાં સારી નથી, પણ બીજાં શુભ કાર્યોમાં શુભ છે અને પ્રવેશ કાર્યમાં વિશેષ શુભ છે.” ૧ અર્થાતુ-જન્મના ચંદ્રની પેઠે જન્મની તારા ગૃહપ્રવેશ અને માંગલિક કાર્યોમાં શુભ છે. પણ સુરકમ, વિવાદ, યુદ્ધ, યાત્રા, વિવાહના કાર્યોમાં અને રેગત્પત્તિમાં અશુભ છે. જન્મનક્ષત્રની પેઠે આધાન નક્ષત્ર માટે જાણવું એટલે જન્મનક્ષત્રનાં વ કા આધાનમાં પણ વધ અને જન્મનક્ષત્રનાં પ્રશસ્ત કાર્યો આધાનમાં પણ પ્રશસ્ત છે, માટે કરવા.
કર્મ સંપર્ અને મૈત્રી તારાઓ મધ્યમ છે; તથા ક્ષેમા સાધના અને પરમામૈત્રી તારાઓ શ્રેષ્ઠ છે. તે માટે કહે છે કે—
शेषासु तारासु व्याधिः, साध्यो नृणां भवति जातः
व्याधिवद्वबोद्धव्याः, सर्वारम्भाश्च तारासु ॥२॥ અર્થ–“મનુષ્યને બાકીના તારાઓમાં ઉત્પન્ન થયેલ વ્યાધિ સાધ્ય થાય છે. દરેક તારાને વિષે કરેલાં સમસ્ત કાર્યોના આરંભે વ્યાધિની પેઠે (શુભાશુભ) ફળવાળા જાણવા.” રાત
ऋक्षं न्यूनं तिथियुना, क्षपानाथीऽपि चाऽष्टमः तत्सर्व शमयेत्तारा, षट्-चतुर्थ-नवस्थिता ॥३॥