________________
Aaaaaa
અ. આશ્લેકમાં કક્કાવળીના સંકેતથી આંકની સૂચના કરેલ છે. તે સૂ નક્ષત્રથી પાંચમા, આઠમા, ચૌદમા, અઢારમા, એગણીશમા, બાવીસમા, ત્રેવીશમા અને ચાર્લીશમાં ચંદ્રનક્ષત્ર ઉપગ્રહ સંજ્ઞાવાળા છે. તેનાં નામ અનુક્રમે વિદ્યુત્સુખ, શૂલ, અશિને, કેતુ, ઉલ્કા, વા, કંપ અને નિશ્ચંત છે.” ! ૧ ||
વિવાહાદિક કાર્ય માં આ આઠે ગ્રહનું અનુક્રમે-પુત્ર મરણુ, પતિ મરણુ, વજ્રપાત, પતિનાશ, ધનનાશ, દુઃશીલતા, સ્થાનભ્રંશ અને કુલક્ષય છે. ઉદ્દયપ્રભસૂરિ તે સૂર્ય નક્ષત્રથીસાતમા, પંદરમા, એકવીશમા અને પચ્ચીશમા ચંદ્રનક્ષત્રને પણ ઉપગ્રહ તરીકે ઓળખાવે છે. આ ઉપગ્રહો પણ અનિષ્ટ ફળને આપનારા છે.
નારચંદ્ર ટીપ્પણમાં પણ સાતમા ઉપગ્રહને અતિદુષ્ટ માને છે—
सूर्यक्षत् सप्तमं ऋक्षं, भस्मयोगं तु तद् भवेत् । यत्किञ्चित् क्रियते कार्य, तत्सर्वं भस्मसाद् भवेत् ॥ १॥ અર્થ - સૂર્યનક્ષત્રથી સાતમું નક્ષત્ર હોય તે ભસ્મયાગ કહેવાય છે, જરાપણ કાય કરાય તે તે સકાય નાશ પામે છે.” -૧ |
જ્યાતિષ હીરમાં કહ્યું છે કે “સૂર્ય નક્ષત્રથી પ`દરમું નક્ષત્ર હોય તે દ યાગ અને છે, અને તે અશુભ છે.”
આ યોગમાં જો
સૂર્યનક્ષત્રના આંકને દસ, અગીયાર, પંદર, અઢાર, ત્રેવીશ અને એકવીસમાંથી બાદ કરતાં જે આંક આવે તેટલામાં અશ્વિની વિગેરે નક્ષત્રે દુષ્ટ છે, બીજી રીતે ગણીયે તે—સત્યાવીશમાંથી આદ કરેલ સૂર્ય નક્ષત્રના આંકમાં અથવા સૂનક્ષત્રથી અશ્વિની નક્ષત્ર જેટલામું હોય તે આંકમાં પણ દસ વિગેરે છ સ`ખ્યા મેળવતાં જે જે આંક આવે તેટલામુ ચંદ્રનક્ષત્ર અશુભ છે. જે દરેકનું નામ પાતયોગ થાય છે. (ગાથા ૧૩૬)
અભિજિત્ નક્ષત્ર જુદું ગણતાં સૂર્યંનક્ષત્રથી ચદ્રનક્ષત્ર સુધીના અઠ્યાવીશ યાગે થાય છે, તેમાંને આડલયેાગ નેષ્ટ છે. નરપતિ જ્યચર્યામાં કહ્યું છે કે—
सूयभाद् गणयेन्दोर्भ, सप्तभिर्भागमाहर |
शून्यं द्वो वा न शेषौ चे-दाडलो नास्ति निश्चितम् ॥१॥
અ
- સૂય નક્ષત્રથી ચંદ્રનક્ષત્ર સુધીના આંક ગણી તેને સાતથી ભાગ દેવેશ, જે શેષમાં શૂન્ય કે એને આંક ન રહેતે આડલયોગ નથી એમ સમજવું. આ ઉપરથી એવું
JENZI BUBUBU BI
૧૫૦