________________
branasanasanaranasanananananananalaSABERASESTRA vanahanaSEBADEMA
અર્થ_“જે શુકલપક્ષના પ્રારંભમાં ચંદ્ર શુભ હોય, તે આખું પખવાડીયું શુભ જાણવું અને અશુભ ચંદ્ર હોય તે અશુભ જાણવું તથા કૃષ્ણ પક્ષમાં ગોચરથી શુભ ચંદ્ર હોય તે આખું પખવાડીયું અશુભ અને અશુભ ચંદ્ર હોય તે શુભ જાણવું” I 1 In
ચંદ્રનું સાતમું બળ તારા છે. કૃષ્ણપક્ષમાં ચંદ્રને બદલે તારાનું બળ આવશ્યક છે, તેમાં છઠ્ઠી, ચોથી અને નવમી તારા હોય તો તે શ્રેષ્ઠ છે.
ચંદ્રના આઠબળ મિત્રગ્રહ તથા સૌમ્યગ્રહના વેગથી થાય છે. ચંદ્ર ૮ મિત્રની સાથે હોય, ૯ મિત્રના ઘરમાં હોય, ૧૦ મિત્રના નવાંશમાં હય, અથવા ૧૧ મિત્રની દષ્ટિવાળા
સ્થાનમાં હોય, તે બળવાન છે. તેમજ ૧૨ સૌમ્યગ્રહના ઘરમાં, ૧૩ અથવા સૌમ્યની સાથે, ૧૪ અથવા સૌમ્યના નવાંશમાં. ૧૫ અથવા સૌમ્યગ્રહની દષ્ટિવાળા ભુવનમાં રહેલ ચંદ્ર બળવાન છે. મિત્રની પેઠે અધિમિત્રિના યોગથી પણ ચંદ્રબળ મનાય છે.
अशुभोऽपि शुभश्चन्द्रः, सौम्य मित्रगृहांशके ।
स्थितोऽथवाऽधिमित्रेण, बलिष्टन विलोकित: ॥१॥ અર્થ_“સમ્યગ્રહના કે મિત્રગ્રહના સ્થાનમાં અથવા નવાંશમાં રહેલ અશુભ ચંદ્ર પણ શુભ છે; અથવા બળવાન અધિમિત્રની દૃષ્ટિવાળે પણ અશુભ ચંદ્ર શુભ છે.” ૧
અહીં પક્ષબળ, બળ, તારાબળ, ગોચરબળ અને અટકવર્ગ ઉત્તરોત્તરપણે બળવાન છે અને ચન્દ્ર બલિષ્ટ હોય તે સર્વગ્રહ બળવાન છે. લલ કહે છે કે –
જાવ સંયુત સંમા વર્લ્ડ માનો
સૂચવજે સતિ થશમા: જરાક અમલા છે અર્થ–સૂર્યનું બળ ચંદ્રના બળવાળી સંક્રાન્તિ થવાથી હોય છે. અને સૂર્ય બળવાન હોય ત્યારે સર્વ અશુભ ગ્રહ પણ શુભ ફળ દેવાવાળા થાય છે.” (આ. ૨-૪૬ ની ટિકા) નિબળા ચંદ્ર માટે કહ્યું છે કે
नीचः क्रूरग्रहैर्युक्तो, अस्तगो रिपुक्षेत्रगः ।
वक्री चन्द्रो विवलो, वर्जितोऽयं शुभे समे ॥१॥ અર્થ—“નીચ, કુર, ગ્રહ સાથે જોડાયેલ, અસ્ત સ્થાનમાં ગયેલે, રિપુના ઘરમાં ગયેલ.
૧૫૫