________________
MIMMINSANE MREMSENMINARANASARUDARAMANMARAMINEM MINIM
મહાન તિધર શ્રી ઉદયપ્રભસૂરીશ્વરજી મહારાજે તિષના મહાન ગ્રન્ય આરંભસિદ્ધિની રચના કરીને જૈન શાસનને અર્પણ કર્યો.
તિર્વિ જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “લગ્નશુદ્ધિ” નામને ગ્ર બનાવીને ફળાદેશના વિષયમાં સારે પ્રકાશ પાડ્યો. તેમજ અદ્વિતીય તિવિ આચાર્ય દેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજે “દિનશુદ્ધિ–પિકા' નામના ભવ્ય ગ્રન્થને તૈયાર કરીને જૈન શાસન ઉપર મહાન ઉપકાર કર્યો છે. “દિનશુદ્ધિ-દીપિકા' ખરેખર નાના દીપકનું કામ કરે છે. આ મહાપુરુષે જીવનને સ્પર્શતા તમામ મુહૂર્તો આવરી લીધા છે,
આરંભસિદ્ધિ, લગ્નશુદ્ધિ અને દિનશુદ્ધિ આ ત્રણ વિષયોનો સમાવેશ કરીને આરંભસિદ્ધિ ગ્રન્થ બાર વર્ષ પૂર્વે મેં સંપાદિત કરી છપાવ્યું હતું. જે આજે અલભ્ય છે.
દિનશુદ્ધિ-દીપિકા' ગ્રન્થ ઉપર વિશ્વ-પ્રભા નામની ટકા વીર સં. ૨૪૫૩ માં જ્ઞાનપંચમી (કાર્તિક સુદિ ૫) એ અનેક વિષયના જ્ઞાતા વિદ્વદર્ય મુનિશ્રી દશનવિજયજી મ. [ ત્રિપુટી મ.] રચી હતી તેને પુસ્તકાકારે વર્ષો પૂર્વે બહાર પાડી હતી. પરંતુ તે અલભ્ય હેવાથી અમદાવાદના ત્રિપુટી મહારાજના પરમભક્ત શ્રી ચંદુલાલ લખુભાઈ પાસેથી પુસ્તક મંગાવી, તેને સાદયત જોઈ અને છપાવવા માટે મેં મારી ઈચ્છા પ્રગટ કરી હતી. ચંદુભાઈએ તે માટે સંમતિ આપવા સાથે તેને અંગેની પડેલી રકમ આપવાની પણ તૈયારી બતાવી હતી પરંતુ ત્યાર બાદ અમારે મુંબઈ આવવાનું થતાં તે કાર્ય રહી ગયું.
કહ્યું છે ને કે, “ભવિતવ્યતાનો પરિપાક થાય ત્યારે જ કાર્ય થાય છે.”
ગાનુયોગ જેન પરંપરાનો ઈતિહાસ-ચોથા ભાગનું વિમોચન મારી નિશ્રામાં થયું ત્યારે મારા પ્રશિષ્ય સેવાભાવી મુનિશ્રી ભદ્રસેનવિજયજીએ આ દિનશુદ્ધિ-દીપિકા” પ્રકાશન કરવાનું નક્કી કરેલ.
મુનિશ્રી ભદ્રસેનવિજ્યજી ઉપર ત્રિપુટી મહારાજનો મહાન ઉપકાર છે, તે ઉપકારના ત્રણમાંથી મુક્ત થવા માટે પ્રતિવર્ષે ત્રિપુટી મહારાજનું સાહિત્ય અનુકુળતા મુજબ પ્રગટ કરવું તેવી તેમની ભાવના તદનુસાર આ ગ્રંથ બહાર પડી રહ્યો છે. તે મારા માટે તે વિશેષ આનંદને વિષય છે. કારણ કે આ વિષય મને વિશેષ પ્રિય છે.
BESTYRELSENSE SESLENMEYENLETES NASI LAYAL ET ESSE MENSE
STANETESERIENSIS
૧૪