SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Merasaan danananananananananananananananananananasTRINNMM આ દિનશુદ્ધિ-દીપિકાની ઉપયોગીતા તથા જરૂરીયાતને આવકાર આપતાં પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. આચાર્ય શ્રી લબ્ધિસુરીશ્વરજી મ. સા. પરમ પુજ્ય મુનિરાજ શ્રી હરિષભદ્રવિજયજી મહારાજશ્રીના તથા તિષ–સાતા શ્રી રઘુનાથ શાસ્ત્રી (ગાયત્રી પંચાગવાળા) શ્રી નવિનભાઈ ઝવેરી એજે આવકાર લખેલ છે તેઓશ્રીના અમે આભારી છીએ. ૫,૧૦૧ શ્રી કાંદીવલી મહાવીર નગર (શંકરગલી) જૈન સંઘ મુંબઈ ૫,૧૦ શ્રી નમિનાથ જૈન સંધ (પાયધુની) મુંબઈ ૧,૧૧૧૩ શ્રી કાંદીવલી મહાવીર નગર (શંકરગલી) ની બહેને તરફથી મુંબઈ ૭૦૧) શ્રી ભાદરણનગર જૈન સંઘ મલાડ (વેસ્ટ) મુંબઈ પ૦૧) શ્રી કિર્તલાલ મંગળજી શાહ (મજાદરવાળા) મુંબઈ ૫૦૧ શ્રી ોિરભાઈ અહીચંદ દોશી, મુંબઈ ૨૫૧ શ્રી નેમિનાથ જૈન બહેન તરફથી (પાયધુની) મુંબઈ ૫૦૧ શેઠશ્રી કાન્તીલાલ મેહનલાલ શાહ (કાંદીવલી) મુંબઈ - ૧૦૧) શ્રી ચાણસ્મા જૈન યુવા મંડળના ભાઈઓ તરફથી, મુંબઈ ૧૦૧] શ્રી કેશુભાઈ શાહ (ગેરેગામ) મુંબઈ ઉપર મુજબની રકમ અમને પરમ પૂજ્ય સેવાભાવિ મુનિરાજ શ્રી ભદ્રસેન વિજયજી મ. સાહેબની પ્રેરણાથી મળેલ છે. તે બદલ અમે તે સર્વેના ખુબજ આભારી છીએ તેમજ ફેટા આદિ આ પુસ્તકમાં મુકાવી આર્થિક સહાય થનાર દરેકના અમે ખુબજ આભારી છીએ. આ પ્રકાશનમાં આર્થિક જવાબદારીમાં સહાય કરનાર શેઠશ્રી પ્રદિપભાઈ એસ. પારેખની હુંફ મળવાથી આ કાર્ય પૂર્ણ થઈ શકેલ છે તે બદલ અમો તેમના ણિ છીએ. શ્રી હસમુખભાઈ પી. પંચમીયા, શ્રી મહેન્દ્રભાઈ ગુલાબચંદ શેઠ (ભાવનગરવાળા) શ્રી જીતેન્દ્રભાઈ વરવાડીયા, અધ્યાપક શ્રી હરેશભાઈ એચ. ઝોટા, શ્રી પ્રફુલકુમાર સી. મેરખીયા આદિ નામી—અનામી જે કોઈપણ વ્યક્તિએ અમને સાથ સહકાર આપેલ છે. તે બદલ અમે તેમના આભારી છીએ. આ રીતે શ્રુતજ્ઞાનની સેવા કરવાનું સદ્ભાગ્ય ફરીથી મને મળે તેવિ અભિલાષા શુદ્ધિ ઉપર ધ્યાન આપેલ છે. છતાં પણ પ્રેસ દેશના કારણે કોઈપણ અશુદ્ધિ રહી ગયેલ હોય તે અમને જાણ કરશે જેથી બીજી આવૃત્તિ વખતે અમે તે સુધારી શકીએ આપશ્રીએ જે રીતે સાથ-સહકાર આપે છે. તે રીતે આપશે તેવી અપેક્ષા.... જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડમ. મલાડ –શ્રી ચારીત્ર મારક સમિતિ વતી. મુંબઈ-૪૦૦ ૦૬૪. પંકજ હીંમતલાલ શાહ સં. ૨૦૪૨ જેઠ સુદિ ૯ PELANNESWESESENDSE SE SUSTENENESENE SEXELESENELESESPYENESENELIANISTES ૧૨
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy