________________
પ્રકાશયિ....
પરમ પૂજ્ય સેવાભાવી મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણા તથા માદ નથી તેએશ્રીના પરમ ઉપકારી ગુરૂદેવ મુનિરાજ શ્રી દનવિજયજી મહારાજ, પરમ પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનવિજયજી મ. સા, પરમ પૂજ્ય મુનિરાજશ્રી ન્યાયવિજયજી મ. સા., દ્વારા માનવજીવનમાં દરેક ક્ષેત્રને ઉપયાગી થાય અને જૈન સઘનુ અણુમાલ સાહિત્ય સર્જન કરેલ તે સાહિત્ય જૈન સોંઘ ઉપર પરમ ઉપકારી પૂજ્ય મુનિરાજશ્રી ચારિત્રવિજયજી મહારાજના શુભનામે શરૂ કરેલ શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળાના નામે અનેક પ્રકાશને કરેલ, પૂજ્ય ત્રીપુટી મહારાજોના સ્વર્ગવાસ થતા પ્રકાશન પ્રવૃત્તિ બંધ થઈ ગયેલ. અને તેમાંથી ઘણા પ્રકાશનેાની ઉપયોગીતા તથા માગણી રહેતાં તથા જૈત પરંપરાના ઇતિહાસ જેવા અલભ્ય સર્જનનું પ્રકાશન પણ થયેલ નહી. હાઈ.... તે પ્રકાશને પ્રગટ થાય તેવી ભાવનાથી પુનઃ પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરેલ છે.
આજથી બે વર્ષ પહેલાં જૈન પર પરાના ઈતિહાસના ચોથા ભાગનું પ્રકાશન કરેલ, બાદ પાંચમા ભાગના પ્રકાશનનું કાર્ય હાથ ધરેલ પરંતુ તે પહેલાં જૈન જ્યોતિષ-મુર્હુત કાઢવાના અભ્યાસપ્રદ ગ્રંથ શ્રી દિનશુદ્ધિ–ઢીપિકા અને વિશ્વપ્રભા’ની માગણી વિશેષ ઉભી થતાં આ પ્રકાશન કરેલ છે.
આજથી સિત્તેર વર્ષ પહેલાં આ ગ્રંથની તૈયારી કરતાં પૂજ્ય ત્રિપુટી મહારાજે દસ વના મહાન પરિશ્રમ ખાદ તૈયાર કરેલા આ નિશુદ્ધિ–દીપિકાનું પ્રકાશન સાઈઠે વર્ષ પહેલાં મુંબઈથીજ પ્રગટ થયેલ અને તેની બીજી આવૃત્તી પણ મુંબઈથી પ્રગટ થાય છે. તે માટે પરમ પૂજ્ય સેવાભાવી મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મ. સા. ની પ્રેરણા અને માગદશનથી શકય બનેલ છે. તે માટે અમે તેઓશ્રીના ખૂબજ ઋણી છીએ.
ખી' આ પ્રકાશનને વિશેષ લેક ઉપયોગી અને વર્તમાન યુગને અનુરૂપ વિશેષ જ્યાતિષની જાણકારી મળે તે ષ્ટિએ વ્યવસાયએ ઝવેરી પણ શૈાથી અને જ્યાતિષ અંગેની વધુ અભ્યાસની દૃષ્ટિએ કાર્ય કરતા શ્રી હસમુખભાઈ રસિકલાલ ઝવેરીએ પશુ હસ્ત રેખા અંગેની વિપુલ માહિતી સચિત્ર સમજુતી સાથે આપેલ છે તેથી અમે તેમના પશુ વિશેષ આભારી છીએ.
BIZUZENENE
૧૧
DENENESETESENE