________________
maranasasasasasasalamataNaNaNaNANANANARSAMINASanasaMTSENTRERANA
त्रिकोणकेन्द्रगावापि, भगं दोषस्य कुर्वते ।
वक्रनीचारिगावापि, ज्ञजीवभृगुभानवः ॥२॥ અથ— “લગ્નમાં રહેલ ગુરૂ અને શુક્ર-તિથિ, વાર, નક્ષત્ર, યોગ, લગ્ન અને ક્ષણાદિથી થયેલા બળવાન દેને હણે છે ૧ તથા ત્રિકોણ અને કેન્દ્રમાં રહેલા બુધ, ગુરૂ શુક્ર, પણ દેષનો નાશ કરે છે, તેમજ વકી, નીચ, કે શત્રુગ્રહ બુધ, ગુરૂ, શુક્ર અને રવિ શુભ હોય તે દોષનો નાશ કરે છે.” | ૨
વક્રી નીચ કે શત્રુગ્રહિ ગુરૂ પણ પિતાના ઉચ્ચમાં સ્વગૃહમાં અને બુધ શુક્રની સાથે રહ્યો હોય તે શુભ છે.
एकार्गलोपग्रहपातलत्ता जामित्रकर्तर्युदयादिदोषाः ।
लग्नेऽर्कचन्द्रेज्ययले विनश्यन्त्यर्कोदये यवदहो तमांसि ॥१॥ અર્થ –“જેમ સૂર્યોદય થતાં અંધકારને નાશ થાય છે, તેમ સૂર્ય, ચન્દ્ર અને ગુરૂવડે બળવાન લગ્ન હોય તે–એકાગલ, ઉપગ્રહ, પાત, લત્તા, જામિત્ર, કર્તરી અને ઉદય વિગેરે નાશ પામે છે.” મે ૧ ઉદયપ્રભસૂરિ કહે છે કે—
लग्नजातान्नवांशोत्थान, कूरदृष्टिकृतानपि ।
हन्याजीवस्तनौ दोषान्, व्याधीन् धन्वन्तरिर्थथा ॥१॥ અથ–બજેમ ધન્વતરિ વ્યાધિઓને દૂર કરે છે તેમ લગ્નમાં રહેલ ગુરૂ, લગ્નથી થયેલા નવાંશથી થયેલા કુર દૃષ્ટિથી થયેલા સમસ્ત દેને હણે છે.” ૧ 1 કેન્દ્ર અને ત્રિફેણમાં રહેલ ગુરૂની દૃષ્ટિથી દુર ગ્રહપણ સૌમ્ય થાય છે.
सौम्यवाक्पतिशुक्राणां, य एकोऽपि बलोत्कटः ।
યુ : રોડ જિનદિ ૨: શા અર્થ-બુધ, ગુરૂ અને શુક પૈકીને હરકેઈ એક ગ્રહ બળવાન હય, ફુર ગ્રહની સાથે ન હોય, અને કેન્દ્રમાં રહ્યો હોય, તે તે તત્કાળના અષ્ટિને નાશ કરે છે . ૧ વ્યવહાર પ્રકાશમાં કહ્યું છે કે
हन्ति शतं दोषाणां, शशिज: समुदायिनां हिं केन्द्रस्थः । शुको हन्ति सहस्त्रं, बली गुरुर्लक्षमेकं हि ॥१॥
- ૧૨૧