________________
MMNIN
અકેન્દ્રમાં રહેલ બુધ એક સાથે રહેલા સા દોષીને, શુક હાર દેશને, અને અળવાન ગુરૂ લાખ દોષોને હણે છે.” ॥ ૧ ॥
૩–૧–૧૧ ભૂવનમાં રહેલ રિવ પણ સામાન્ય શ્વેષાને નાશ કરે છે, સવ ગ્રહેાવડે બળવાન્ લગ્ન ન મળે તો.
त्रयः सौम्यग्रहा यत्र, लग्ने स्युर्बलवत्तराः बलवत्तदपि विज्ञेयं, शेषैर्हीनबलैरपि ॥१॥
અથ− જે લગ્નમાં ત્રણ સૌમ્યગ્રહે બળવાન્ હાય, તે લગ્ન બીજા હીન મળવાળા ગ્રહો હોવા છતાં અળવાન છે. ॥ ૧॥
પ્રથમ ભુવનનું નામ ઉદય છે, અને સાતમા ભુવનનુ નામ અસ્ત છે; તેથી તેના ઉદિત અને અસ્તગત નવાંશથી જે શુદ્ધિ નિશ્ચિત કરાય છે તે ઉયાસ્તશુદ્ધિ કહેવાય છે, पश्यन्नंशाधिपो लग्नं भवेदुदयशुद्धये ।
"
अस्तांशेशस्तु लग्नास्त-मस्तशुद्धयै विलोकयन् ॥ १ ॥
અ—લગ્નકું ડળીમાં ઉદિત નવમાંશને પતિ નવમાંશને જીવે તે તે ઉદયશુદ્ધિને માટે થાય છે, અને સાતમા નવમાંશને પિત સાતમા સ્થાને જોતા હોય તે તે અસ્તશુદ્ધિ માટે થાય છે.” ॥ ૧ !
ચતિવલ્લભમાં તે કહ્યું છે કે-ષ્ટિરાશિને ઈષ્ટ નવમાંશ તે ઉદ્દેયાંશ, અને ઈષ્ટરાશિથી સાતમી રાશિને તેટલામેાજ નવમાંશ, અર્થાત ઈષ્ટ નવમાંશથી સાતમે કે પંચાવનમા નવમાંશ તે અસ્તાંશ કહેવાય છે. પોતપાતાના પતિવડે આ ઉદયાંશ અને અસ્તાંશના તુલ્ય નામવાળી રાશિ જોવામાં કેટલાક આચાર્યો ઉદયાસ્તની શુદ્ધિ કહે છે. તથા લગ્નકું ડળીમાં ઈષ્ટ નવમાંશને પતિ લગ્નને જોતા હેાય. અને સક્ષમ નવાંશપતિ અસ્તભુવનને જોતે હાય, તે પણ ઉત્ક્રયાસ્તની શુદ્ધિ છે; એમ વ્યવહાર પ્રકારામાં કહ્યું છે ભાસ્કર કહે છે કે
नाथाऽयुक्तेक्षिताः लग्न भार्या पुत्र नवांशकाः ।
-
क्रमात् पुंस्त्रीसुतान् घ्नन्ति न ध्नन्ति युतवीक्षिताः ॥ १ ॥
ભાવા —નવમાંશ કુંડળીમાં લગ્ન કલત્રભુવન અને પુત્રભુવનના શેપાત પેાતાના પતિ સાથે જોડાયેલા કે પતિથી જોવાયેલા ન હોય તે ક્રમે પુરૂષ, સ્ત્રી અને પુત્રને નાશ કરે છે. પણ પેાતાનાં પતિ સાથે જોડાયેલા કે પતિની દૃષ્ટિવાળા હોય તેા પુરૂષના, સીને કે પુત્રને નાશ કરતા નથી” આ ઉદયાસ્તની શુદ્ધિ દરેક કાર્યમાં તપાસ્ત્રી.
ENBARSENES
૧૨૨
BLI