________________
AMNAMMANANasasasasasasasasasasasasasasasalamata MMRESTSAMMEN સાથે ચન્દ્ર હોય તે મૃત્યુ થાય છે.” t 1 એમ મુહૂર્ત ચિંતામણિમાં કહ્યું છે દેવજ્ઞવલ્લભ તે કહે છે કે- એકથી અધિક કુર કે સૌમ્ય ગ્રહ સાથે રહેલો ચન્દ્ર દીક્ષિતને મૃત્યુ આપે છે.
રા: મા સી-મિનિમ..
संपदं महिमानं च, सौख्यं मृत्यु करोति हि ॥१॥ અથ—“ગ્રહો સાથે રહેલ ચંદ્ર અનુક્રમે અગ્નિભય, સંપદા, મહિમા, સુખ અને મૃત્યુ કરે છે.” ૧ આ ઉપરથી બુધ ગુરૂ અને શુક્ર સાથેનો ચન્દ્ર શુભ છે, અને બીજા સાથે રહેલ ચન્દ્ર અશુભ છે, પણ વિવાહમાં તે સર્વથા ચંદ્રની યુતિ ત્યજવી. વિવાહ કુંડળીમાં રાહુ અને કેતુ સાથે ચંદ્ર હોય તે કન્યા દુરશીલ અને પરિજિકા (કાપાલિની) થાય છે. ચંદ્ર જુદા નક્ષત્રમાં હોય, ચહેની જમણી બાજુએ ચાલતો હોય તે એક રાશિમાં બીજા ગ્રહ સાથે રહેલ ચંદ્ર દેષકર નથી.
लग्नाम्बुसप्तव्योमस्थौ, भवेत् कूरग्रहोविधो।
आपीडा चैव संपीडा, भृग्वाद्याः वर्तिताः क्रमात् ॥१॥ અથ_“ચંદ્રથી ૧-૪-૭-૧૦ મા ભુવનમાં કુરગ્રહ હોય તે અનુક્રમે આપીડા, સંપીડા, ભૂગ્વાદ્ય અને વર્તિતા પેગ થાય છે” ૧ જેમાં કાર્ય કરવાથી પિતાને બંધુને સ્ત્રીને અને કાર્યનો નાશ થાય છે.
विलग्नस्थोऽष्टमो राशि-र्जन्मलग्नात् सजन्मभात् ।
न शुभः सर्वकार्येषु, लग्नाचन्द्रस्तथाऽष्टमः ॥१॥ અથ—-“જન્મલગ્ન કે જન્મનક્ષત્રથી આઠમી રાશિ લગ્નમાં હોય, તથા આઠમા ભુવનમાં ચંદ્ર હોય તે સર્વ કાર્યમાં શુભ નથી. ચંદ્રની યુતિષની નિવૃત્તિ પણ થાય છે. પરંતુ સંગી ગ્રહના ઉદયાસ્ત કાલાશના મધ્યભાગમાં થતા યુતિદેષ અતિ દુષ્ટ છે, અને તેની પહેલાનાં કે પછીના થનાર યુતિષનું ફળ ઈચ્છા માત્ર છે એમ શૌનક કહે છે.
કાન્તિસામ્ય-–સૂર્ય અને ચંદ્રના ભુક્ત રાશિ અંશ કલા અને વિકલાને એકઠા કરવાથી જે સંપૂર્ણ છે અને બારને આંક આવે તો ક્રાન્તિસામ્ય દેષ થાય છે. તેમાં છ રાશિવાળા કાંતિસામ્યનું નામ વ્યતિપાત અને બાર રાશિવાળા કાતિસામ્યનું નામ પાત તથા વૈધૃત છે. સૂર્યનક્ષત્ર અને ચંદ્રનક્ષત્રના સમન્વયથી વિધ્વંભાદિ સત્યાવીશ યોગ થાય છે, તેમાં ગંડથી વજા અને શુકલથી પ્રીતિ સુધીના ગેમાં ક્રાન્તિસામ્યનો સંભવ રહે છે. આ કાન્તિસામ્યના ત્રણ દિવસ વવા.
૧૧૬