________________
છે કે--દીક્ષાકું ડળીમાં મંગળ, શુક્ર કે શનિ ચંદ્રથી સાતમા હોય તે દીક્ષિત માણુસ કુશીલ, શત્રુઘાટ અને રોગથી પીડાય છે. શ્રીમાન ઉદ્દયપ્રભસૂરિ તે દીક્ષા અને વિવાહ માટે લગ્નથી સાતમા સ્થાનના હરકાઈ શુભાશુભ ગ્રહથી જામિત્ર દોષ થયાનું જણાવે છે. સમષિ કહે છે કે
वैधव्यं सापत्न्यं, वन्ध्यात्वं निष्प्रजत्वं दौर्भाग्यम् । वेश्यात्वं गर्भच्युति-रकीया लग्नतोऽस्तगाः कुर्युः ॥ १॥
અથ—“ લગ્નથી સાતમે ભુવને રહેલ સૂર્ય' વિગેરે ગ્રહો-વિધવાપણું, શાક્ય, વાંઝીયાપણું, સંતતિનાશ, દુર્ભાગ્ય, વેશ્યાકમ અને ગર્ભપાતનાં દુઃખે કરે છે.” ॥ ૧॥ શૌનક કહે છેકે— વિવાહકુંડળીમાં બુધ આડમા હોય તે ત્રણ માસમાં કન્યા મરે છે, અને બુધ સાતમા હોય તે કન્યાજ સાત વર્ષોમાં પતિને મારે છે. દેવલ ઋષિ કહે છે કે—સાતમે સ્થાને ગુરૂ અને શુક્ર હોય તેા અનુક્રમે પુરૂષના તથા કન્યાના આયુષ્ય અને સૌભાગ્યના નાશ થાય છે, દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે—–જો જામિત્ર સ્થાનમાં બે ક્રુર ગ્રહ અને એ સૌમ્ય ગ્રહ હોય તેા કન્યા ત્રણ વર્ષોંમાં ભયંકર દારિદ્રચ પામે છે. ઉદયપ્રભસૂરિ કહે છે કે-કેન્દ્રમાં રહેલ સૌમ્યા જામિત્ર દોષને નાશ કરે છે, તથા સાતમા સ્થાન સિવાય કેન્દ્ર અને ત્રિફેણમાં રહેલ મુખ્ય અથવા ગુરૂ પાદાન કે સંપૂર્ણ દૃષ્ટિથી ચંદ્રને દેખે તે ચંદ્રના જામિત્ર દેષના ભંગ થાય છે. ઈષ્ટ નવમાંશથી પંચાવનમા નવમાંશે શુક્ર કે ક્રુર ગ્રહ હોય તે પરમ જામિત્ર દેોષ થાય છે, જે સથા ત્યાજ્ય છે. સ્ત્રીઓના તમિત્ર સ્થાન માટે એવા નિયમ છે કે સાતમા સ્થાનમાં ક્રુર ગ્રહે હોય, પણ લગ્નપતિ કે સૌમ્યગ્રહની દૃષ્ટિ કે યુતિ ન થતી હોય, તે તે યુતિ પુત્ર વગરની થાય છે. તથા સપ્તમેશ, શુક્ર અને રવ તે યુતિના સ્વામી, સાસુ અને સસરા છે, તે તે ત્રણ કુંડળીમાં ઉચ્ચ હોય તે પતિ વગેરેને સુખકર છે.
યુતિ-ચન્દ્રની સાથે બીજો ગ્રહ હોય તે યુતિદોષ થાય છે.
विवाह दीक्षयोर्लग्ने, द्यूनेन्दू ग्रहवर्जितौ ।
અ. વિવાહુ અને દીક્ષાની લગ્ન ડળીમાં સાતમું સ્થાન તથા ચન્દ્ર ગ્રહ વિનાના હોય તે શ્રેયસ્કર છે.”
चन्द्रे सूर्यादि संयुक्ते, दारिद्यं मरणं शुभम् । સૌથૅ સાપત્ય-વૈજ્યં, પાયપુત્તે સ્મૃતિ: nk"
વિવાહ કુંડળીમાં રવિ વિગેરે ગ્રહેાની સાથે રહેલે! ચન્દ્ર કન્યાને અનુક્રમે દરિદ્રતા, મૃત્યુ, શુભ, સુખ, Àાકચની પીડા અને વૈરાગ્ય આપે છે. અને જો બે પાપગ્રહની
BUBUENEUBLES
૧૧૫