________________
રત્નમાલાના ભાષ્યમાં તેને કહ્યું છે કે-જન્મરાશિ અને જન્મલગ્નથી આઠમી અને બારમી રાશિના સ્વામીએ પણ વવા. મુહૂત ચિંતામણિકાર કહે છે કે –
जन्मलग्नोभयोः मृत्यु-राशौ नेष्टः करग्रहः ।
एकाधिपत्ये रार्शीशे, मैत्रे वा नैव दोषकृत् ॥१॥ અથ–“જન્મરાશિ અને જન્મલગ્નના સ્વામીઓ મૃત્યુ સ્થાને હોય તે વિવાહ કરે નહીં પણ તે બને સ્થાનને અધિપતિ એક જ હોય અથવા બંને સ્થાનના અધિપતિ ગ્રહો મિત્ર હોય તે દેષ નથી.” ૧ વળી તેમાં જ કહેલ છે કે–આઠમા સ્થાનમાં મન, વૃષ, કર્ક, વૃશ્ચિક, મકર અને કન્યારાશિ હોય તે તે દોષજનક થતા નથી. નરચંદ્રસૂરિ કહે છે કે
जन्मराशि विलग्नाभ्यां, रन्धेशो रन्ध्रसंन्धितः ।।
त्याज्यौ कूरान्तरस्थौ, लग्नपीयूषरोचिषौ ॥१॥ અથ_“જન્મરાશિ અને જન્મલગ્નથી આઠમા સ્થાનનો પતિ ઈષ્ટકાળમાં આઠમા સ્થાને રહ્યો હોય તે તે ત્યજવું, તથા બે કુરગ્રહના મધ્યમાં લગ્ન કે ચંદ્ર રહ્યા હોય તે તે લગ્ન પણ ત્યજવું” I I મુહૂત ચિંતામણિકાર કહે છે કે- સેમ ૨-૩ સ્થાને શુભ છે, જ્યારે ૬-૮ સ્થાનને ચંદ્ર વરને નાશ કરે છે. વિવાહકુંડળીમાં ૧-૬-૮ સ્થાને ભેમ હોય તો તે વરને નાશ કરે છે, અને રવિ ૭ સ્થાને શુભ છે. નિદ્યસ્થાનના સુર ગ્રહો શુભ મનાય છે. ઉદયપ્રભ સૂરિ કહે છે કે-કેન્દ્ર અને ત્રિકેણમાં રહેલા બુધ ગુરુ કે શુક્રથી જોવાયેલે કુર ગ્રહ નિંદ્યસ્થાનમાં હોય તે પણ નિદ્ય નથી. બીજે કહ્યું છે કે–શત્રુના ઘરમાં રહેલ અથવા નીચ શુક્ર છઠ્ઠ સ્થાને દુષ્ટ હેતું નથી. રિપુના ઘરમાં રહેલ નીચ કે અસ્ત પામેલો મંગળ આઠમે સ્થાને હોય તે તે લગ્નને દેષિત કરતું નથી. નીચ નવાંશને ચંદ્ર ૬-૮–૧૨ સ્થાને હોય તે પણ દોષ નથી. પ્રશ્નશતકમાં કહ્યું છે કે –
त्रिकोणकण्टकोच्चस्थै-ज्ञेज्यशुर्यदीक्षितः
પાપોનિમાવો, નાદિયા થામ ! અર્થ_ત્રિકેણ કંટક અને ઉચ્ચમાં રહેલ, બુધ ગુરૂ શુક્રથી લેવાયેલ અને અનિષ્ટ સ્થાનમાં રહેલ પાપગ્રહ પણ અનિષ્ટ નથી. પણ એવો સંગ ન હોય તે તે અધમ છે.” It દૈવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે –
लग्नस्थेऽपि गुरो दुष्टः शुक्रः षष्ठोऽष्टमो कुजः । અથ–“લગ્નમાં ગુરૂ હોય તે પણ છઠ્ઠો શુક્ર અને આઠમે મંગલ દુષ્ટ છે.” ગગ તે
૧૧૦