________________
ARTSENARARAREFONAEXIMINOSAUKTNAMESTNIKAMKARZIERUNANINDEMANDINATE મંગળ માટે કહે છે –
लग्नाद भौमेऽष्टमगे, दम्पत्योहिना मृतिः समकम् ।
जन्मनि योवाऽष्टमगः, तस्मिन् लग्नगते वाऽपि ॥१॥ અથ–“લગ્નકુંડળીમાં આઠમે સ્થાને મ હોય, અથવા જે ગ્રહ જન્મકુંડળીમાં આઠમે સ્થાને રહેલો હોય તે ગ્રહ પહેલા ભુવનમાં હોય, તે નવા પરણનાર દંપતિનું એક સાથે અગ્નિથી મૃત્યુ થાય છે.” I 1 II ભાસ્કર કહે છે કે જન્મચંદ્રકુંડળી કે જન્મલગ્નકુંડળીમાં આઠમા ભૂદનનો સ્વામી જે ગ્રહ હોય તે ઈટ લગ્નકુંડળીમાં પણ આઠમે સ્થાને આવે, અથવા લગ્નમાં આવે, તે તેઓને તેઓની રાશિનો અને તેઓના નવાંશને ત્યાગ * ૧ કરે. વિવાહ વૃન્દાવનમાં કહ્યું છે કે--જન્મરાશિ કે જન્મલગ્નમાં વૃષભ કે વૃશ્ચિક હોય તે તે આઠમા ભુવનમાં રહેલ દુષ્ટ નથી.
નિષિદ્ધ ગ્રહને પણ શુભ કાર્યમાં ત્યાગ કરે. લગ્નમાં દુષ્ટ રહો હોય તે તે અનિષ્ટ ગ છે. દેવજ્ઞ વલ્લભ કહે છે કે –
लग्नेस्थे तपने व्यालो, रसातलमुख: कुजे । क्षयो मन्दे तमो राहो, केतावन्तकसंज्ञितः ॥१॥
योगेष्वेषु कृतं कार्य, मृत्युदारिद्यशोकदम् । લગ્નમાં સૂર્ય હોય તે વ્યાલ, મંગળ હોય તો રસાતલમુખ, શનિ હોય તે ક્ષય, રાહુ હોય તે તમ અને કેતુ હોય તે અન્તક એગ થાય છે. આ યોગમાં કરેલ કાર્ય મૃત્યુ દારિદ્ર અને શેક આપે છે.” નારચંદ્રસૂરિ કહે છે કે
कुरैस्तनुगैमर्म, पञ्चमनवमे कण्टकं भवति । दशमचतुर्थे शल्यं, जामित्रे भवति तच्छिद्रम् ॥१॥ मर्मणि वेधे मरणं, कण्टकविः च रोगपरिवृद्धिः ।
शल्ये शस्त्रविघातं, छिद्रे छिद्रं भवेत् त्रिगुणम् ॥२॥ અર્થ– ફરગ્રહ ૧ સ્થાને હોય તો મર્મ, પ-૯ સ્થાને કંટક, ૪-૧૦ સ્થાને શલ્ય અને ૭ સ્થાને છિદ્રોગ થાય છે, ૧ મર્મના વેધથી મૃત્યુ, કંટકના વેધથી રેગની વૃદ્ધિ, શલ્ય વેગથી શસ્ત્રવિધાત અને છિદ્રોગથી ત્રણ ગણા છિદ્રો થાય છે.” ર લા કહે છે કે—
कूरग्रहं न लग्ने, कुर्यात्रवपञ्चमधने वा। * ૧ જન્મરાશિની પેઠે જન્મનક્ષત્ર પણ શુભ કાર્યમાં વર્જવું.
૧૧૧